Site icon Revoi.in

યુવતીઓમાં વધતો શોર્ટ વનપીસનો ક્રેઝ, આપે છે એક્ટ્રેક્ટિવ લૂક

Social Share

આજકાલ કોલેજ કરતી યુવતીઓમાં કપડાનો ક્રેઝ ખૂબ વધુજોવા મળે છે,જેમાં હાલ કોલેજ ગર્લ્સમાં પ્રિન્ટેડ કપડાનો ક્રેઝજોવા મળે છે, કોલેજ કરતી યુવતીઓને સુંદર અને ફેશનેબલ દેખવાનું સૌથી વધુ પસંદ હોય છે, તેઓ વેસ્ટ્રન લૂકને વધુ મહત્વ આપે છએ, સાદા સિમ્પલ ડ્રેસ ગર્લેસને નધુપસંદ પડતા નથી, રેગ્યુલર દિવસોમાં તેઓ કોલેજમાં જીન્સથી લઈને ટોપ, ગાઉન કે ખાસ કરીને વનપીસને વધુ મહત્વ આપે છે, વન પીસની જો વાત કરીએ તો, આજકાક ફએશનમાં પ્રિન્ટેડ ફ્લાવર વાળા વનપીસ જોવા મળે છે, જે યુવતીઓ ખૂબ પસંદ કરતી હોય છે.

ફ્લાવર પ્રિન્ટ અને ફ્રૂટ પ્રિન્ટના કપડા હાલ ડિમાન્ડમાં જોવા છે. તેમાં પણ જો તમે ફ્લોરેશન, લાઇટ બ્લુ, પીળા જેવા દેખાવમાં આવતા રંગો આ પ્રકારની પ્રિન્ટવાળા શોર્ટ ડ્રેસ પહેરો છો તો તનમારો લૂક ફેશનેબલ બને છે.

હોટ ડેનિમ શોર્ટ તો તેમાં દરેક યુવતીઓની પસંદ બની છે, જેમાં ખુલ્લા રંગનું ક્રોપ ટોપ અને તેની સાથે કૂલ જેકેટ તમારા લૂકને સિમ્પલ પણ સુંદર બનાવે છે.

હોટ પેન્ટમાં સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો કોટનના હોટ પેન્ટ અને ટ્યૂબ ટોપ સાથે મેચિંગ જેકેટ તમે કેરી કરશો તો વધુ આકર્ષક દેખાશો.આ સાથે જ તમે તેના પર શૂઝ પહેરી શકો છો.

જો તમારીકોલેજમાં કોઈ પાર્ટી હોય ત્યારે તમે લોંગ ગાઉન પહેરીને તમારા દેખાવને એક્સ્ટ્રા સલૂક આપી શકો છો, આ સાથે જ શાઇનિંગ સ્કર્ટ અને ઓફ સોલ્ડર ટોપ સાથે પોઇન્ટેડ હિલ્સ તમારા પાર્ટી લૂકને વધુ સ્ટાઈલીશ બનાવે છે.

આ સાથે જ શોર્ટ પર ક્રોપ ટોપ પણ ખૂબ શૂટ કરે છે, કોલેજમાં તમે આ ફએશન પણ કેરી કરી શકો છો.લોંગ વન પીસ પણ કોલેજની પાર્ટીમાં તમે કેરી કરી શકો છો, જે તમારા દેખાવને પરફેક્ટ બનાવે છે.

Exit mobile version