Site icon Revoi.in

 સુતા પહેલા મોબાઈલ વાપરવાથી સ્વાસ્થ્ય પર વર્તાઈ છે જોખમ, જો તમને પણ હોય આદત તો હવે ભૂલી જજો

Social Share

સામાન્ય રીતે આજકાલ મોબાઈલ અનેક લોકોની પહેલી પસંદ બની ગયો છો,મોબાઈલના કારણે લોકો એકબીજા સાથએ ઓછા જોડાતા થયા છે સાથે જ મોબાઈલે લોકોના જીવંનની શાંતિ છીનવી છે એમ કહીએ તો તે વાત ખોટી નથી કારણ કે રાત્રે સુતા વખતે લોકો બેડમાં પડ્યા પડ્યા સોશિયલ મીડિયા તેમજ અન્ય કામ માટે સતત મોબાઈલમાં રહેતા હોય છે પરિણામે ઊંધ પણ ડિસ્ટર્બ થાય છે આવી સ્થિતિમાં મોબાઈલ તમારી હેલ્થને નુકશાન પહોંચી રહ્યો હોય છે અને તમે પણ આમ થવાદો છો.

ફોન રાત્રે મચડતા હોય તો ઘણા જોખમ વર્તાઈ છે હેલ્થ સાથે અનેક સમસ્યાઓ થાય છેય સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો  પ્રવેશે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો.

મોબાઈલ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની રોશની નબળી પડે છે,આંખો ખેંચાવી કે આંખો સોજી જવા જેવી સમસ્યાઓ થાય છે. ફોનનો ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. 

આ સાથે જ ફોન તમારી શઆંતિનું હનન કરે છે.માનસિક સમસ્યાઓને મળે છે વધારાફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.સ્વાભાવમાં ગુસ્સાનું કારણ પણ ફોન બને છે.