Site icon Revoi.in

ગરમીમાં ત્વચાની રાખવી છે ખાસ કાળજી, તો આ ઘરેલું ટિપ્સને કરો ફોલો

Social Share

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આપણીે આપણી સ્કિનની કાળજી લેવી ખૂબ જરુરી બને છે, ઉનાળામાં  દરરોજ રાત્રે સુતા વખતે ફએશ વોશ કરવો બહારથી આવીને ગુલાબ જળ લગાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખવાથી ઓઈલી સ્કિનમાંથી છૂટકારો મળશે આ સાથે જ ભેજવાળી ત્વતા કોરી બનશે.

ફ્રેશ એલોવેરા જેલ – એક ટેબલ સ્પૂન,એલોવેરા જેલમાં ચંદનનો પાવડર મિક્સ કરીને  ગ્લિસરીન 5 ટીપાં એડ કરીને પેસ્ટ બનાવો ,જરરોજ રાત્રે આ પેસ્ટ ચહેરા પર લાગની 10 મિનિટ બાદ ચહેરો ધોઈલો , આમ કરવાથી તમારી સ્કિન  સારી રહેશે

ફળની છાલ – ઉનાળામાં તરબૂચ,કેરી અને શક્કરટેટી ખૂબ આવે છે,આ ફળોની છાલથી ચહેરા પર રોજ લામિશ કરવાથી ત્વચા ગ્લો કરશે અને સાથે જ ઓઈલી સ્કિન પણ દૂર થશે

બેસન-મલાઈ  – બેસન અને મલાઈની પેસ્ટ બનાવીને ચહેરા પર 10 મિનિટ સુધઝી મસાજ કરવું ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ઘોઈ લેવો આમ કરવાથી સ્કિનને મોશ્વોરાઈઝર પુરુ પડે છે જેથી સ્કિન નરમ બને છે.

હળદર કોફી – હરદળ,કોફી  અને લીબુંના મિશ્રણને ચહેરા પર લગાવીને 10 મિનિટ બાદ ચહેરો ઘોઈલો જેનાથી રુસ્ક ત્વચા કોમળ મુલાયમ બનશે

જુવારનો લોટ – રોજ રાત્રે સુતા વખતે ચહેરા પરવ જૂવારના લોટથી મસાજ કરીને ફેશ વોશ કરીલો આમ કરવાથઈ ચીકાશ દૂર થશે