Site icon Revoi.in

ગૃહિણીઓ માટે ખાસ , વાસણને ઝડપથી માંઝવા હોય તો જાણીલો આ કેટલીક ટિપ્સ

Social Share

સાહિન મુલાતાનીઃ-

દરેક ઘરની ગૃહિણીઓ સવારથી કામમાં જોતરાય છે કે રાત પડે ત્યા સુધી કિચનના કામોમાં ગુંથાયેલી રહે છે, કેટલાક કામો તો એટલા અઘરા લાગે છે કારણ કે આ પ્રકારના કામો રોજેરોજ કરવા પડતા હોય છે જેમાં ખાસ કરીને વાસણ માંજવા, કપડા ઘોવા આ કામ જાણે થોડી મહેનત માંગી લેતા કામ છે,જો કે કોઈ પણ કામને સાચી રીતે અને યોગ્ય સમયે કરી લેવામાં આવે તો ચોક્કસ તમારી મહેનત ઓછી થઈ જશે, તો ચાલો જાણીએ વાસમ માંજવાની સરળ ટ્રિક કે જેનાથી ઓછા સમયમાં વધુ વાસણ ઘસી શકાશે.

વાસણ ઘસતા પહેલા આટલી બાબતનું રાખો ધ્યાન-કામ બનશે આસાન