Site icon Revoi.in

ગરમીમાં સ્કિનની તમામ પ્રકારની એલર્જીની હવે ચિંતા છોડો,બસ અપનાવો આ ટિપ્સ અને મેળવો અલર્જીમાં રાહત

Social Share

તાપમાં બહાર નીકળતા જ જાણે સ્કિન દાઝવા લાગે છે પરિણામેં સ્કિન કાળઈ થવી, સ્કિન પર લાલા ઘબ્બા પડવા, સ્કિનમાં ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ સર્જાય છે,આવી સ્થિતિમાં તમે ઘરે રહીને પણ સ્કિનની ખાસ કાળજી કરી શકો છો.આ માટે તમાર ઘરે આવતાની સાથે જ કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ જેથી બહારની ગરમીથી સ્કિનને જે નુકશાન થયું છે તેમાં રાહત મળી શકે.

વધુ ગરમીના કારણે પસીનો સ્કિન પર થાય છે જેથી  સ્કિન પર એલર્જી થાય છે જેને લઈને ત્વચાનો રંગ લાલ થવા લાગે છે. તેના પર દાના, બળતર, ખંજવાળ વગેરેની સમસ્યા થવા લાગે છે.તો ચાલો જાણીએ આપણી સ્કિનને સુંદર, ગ્લોઈંગ, નરમ બનાવવા માટેના કેટલાક ઘરેલું ઉપરચાર