Site icon Revoi.in

શિયાળામાં તમારા લીપ્સની રાખો કાળજી, ઘરે બનાવો લીપ કેર માટેની આ ક્રિમ, લીપ્સ બનશે કોમળ

Social Share

સામાન્ય રીતે શિયાળામાં હોઠ ફાટવાની કે સ્કિન નિકળવાની સમસ્યા ખૂબ હોય છે, આ માટે આપણે લીપગાડ કે વેસેલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે આજે આપણે લિપ્સ માટેલીપબામ ઘરેજ બનાવતા શીખઈશું.આ નેચરલ લીપબામથછી હોટવની સ્કિન સારી રહે છે, હોઠ કોમળ અને લીસ્સા રહે છે અને ઠંડીથી તેને રક્ષણ પણ મળી રહે છે.

હોઠની ત્વચા અત્યંત નાજુક અને નરમ હોય છે, અને તેમાં તૈલીય ગ્રંથિઓ નથી હોતી, એટલે મોસમ અને વાતાવરણ બદલતાની સાથે જ આપણા હોઠ સુકાઈને ફાટવા લાગે છે. ફાટેલા હોઠોની ડેડ સ્કીન હટાવવા માટે અને તેને બીજી વાર નરમ બનાવવા આ લીપ બામ કારગાર સાબિત થાય છે. તમારું લીપ બામ તૈયાર છે. સુતા પહેલા તેને હોઠ પર લગાવો.આનાથી હોથ મુલાયમ બને છે,

આ રીતે ઘરે બનાવો લીપ બામ