Site icon Revoi.in

આ છે વિશ્વના સૌથી નાના દેશો જાણો આ લીસ્ટમાં કયા દેશોનો થાય છે સમાવેશ

Social Share

વિશ્વમાં એક તરફ જ્યાં મોટા મોટા દેશો વસેલા છે,અતિ સુવિધાઓથી સજ્જ અને વૈભવિ દેશો તો બીજી તરફ વિશઅવમાં સૌથી નાના નાના દેશો પણ આવેલા આ દેશ એટલા નાના છે કે ત્યા રહેતા લોકોની સંખ્યા જાણીને પણ આપણાને નવાઈ લાગે.તો ચાલો જાણીએ આ નાના દેશો વિશે.સંખ્યા સહીત આ દેશઓ વિસ્તારની દ્રષ્ટિએ તો સાવ નાના છે.

1 – સૈન મેરિનો વિશ્વના સૌથી જૂના દેશોમાંનો એક છે. આ દેશનો કુલ વિસ્તાર માત્ર 61 ચોરસ કિલોમીટર છે.

2 – તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી નાનો દેશ માત્ર 0.44 ચોરસ કિલોમીટરમાં આવેલો છે. આ દેશને આપણે વેટિકન સિટીના નામથી ઓળખીએ છીએ.

3 – મોનાકો વિશ્વનો બીજો સૌથી નાનો દેશ છે. મોનાકોનો કુલ વિસ્તાર 2.02 ચોરસ કિલોમીટર છે. આ નાનકડો દેશ ફ્રાન્સની નજીક છે.

4- તુવાલુ વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ છે. આ દેશનો કુલ વિસ્તાર 26 ચોરસ કિલોમીટર છે

5 – પેસિફિક મહાસાગરની મધ્યમાં સ્થિત એક ખૂબ જ સુંદર દેશ નૌરુનું કુલ ક્ષેત્રફળ માત્ર 21.3 ચોરસ કિલોમીટર છે.

Exit mobile version