Site icon Revoi.in

ગરમીમાં રાહત આપશે આ કોલ્ડ બદામ શેક – જે હેલ્ધી પણ છે અને ઓછી મહેનતમાં થશે રેડી

Social Share

સાહિન મુલતાની-

સૌ પ્રથમ એક વાસણમાં ઠંડા જ દૂધમાં કસ્ટર્ડ નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો. હવે આ વાસણને ગેસ પર ઘીમા તાપે ગરમ કરવા રાખો, હવે તેમાં ખાંડ પણ એડ કરીલો, હવે ઘીમા તાપે ચમચી વડે દૂધ અને કસ્ટરને બરાબર મિક્સ કરતા રહો, જ્યારે દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીલો, હવે આ મિશ્રણને ફ્રીજમાં ઠંડૂ કરવા રાખો ,હવે ઠંડૂ થયા બાદ તેને એક મિક્સરના જારમાં આઈસ ક્યૂબ  જરુરીયાત પ્રમાણે નાખીને મિક્સ કરીલો, હનવે આ ડ્રીંકમાં  છીણેલી બદામ એડ કરીને ચમચી વડે ફેરવી લો. તૈયાર છે ઠંડૂ બદામ ડ્રીન્ક.