Site icon Revoi.in

વાળને કરાળા ઘટ્ટ અને મજબૂત બનાવા માટે આ રીતે કરો કઢીલીમડાનો ઉપયોગ

Social Share

બદલતી ઋતુ સાથે વાળ ખરવાની, વાળ તૂટવાની અને વાળ રુસ્ક થવાની સૌ કોઈને ફરીયાદ હોય. છે, જો કે તમારે ચિંતા કરવાની જરુર નથી આ માટે તમે ઘરેલું ઉપચારથ જ તમારા વાળની કાળજી લઈ શકો છો, બસ આ માટે તમારે થોડી મહેનત કરવાની જરુર છે.કડવો લીમડો નાળ માટે બેસ્ટ ઓપ્શન છે, જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો પણ વાળને નુકશાન નથી થતું ઉપરથી વાળ ડેમેજ થતા અટકે છે અને ઘટ્ટ કાળા બને છે.

સારા વાળ માટે તમે લીમડાના તેલ,પાન અને મૂળ તમામ વસ્તુઓના ઉપયોગ કરી શકો છો.

1  લીમડાની 5 થી 6 ડાળીઓ લાવો. તેને પાણીથી સાફ કરો. તેની પેસ્ટ બનાવી લો ક્રશ કરી લો.હવે તેને વાળની સેથીઓમાં ભરી દો ત્યાર બાદ 2 કવાક પછી વાળને ઘોઈ લેવા આમ કરવાથી ખોળો દૂર થશે, વાળ મજબૂત પણ બનશે

2 લીમડાના તેલથી વાળની સેથીોમાં મસાજ કરવાથી પણ ખોળો દૂર થાય છે અને ખરતા વાળ અટકે છે જો તમે ઈચ્છો તો એલોવેરા જેલ અને લીમડાના તેલને મિક્સ કરીને વાળમાં અપ્લાય કરી શકો છો.

3 પ્રદૂષણના કારણે સ્કીન ડેમેજ થાય છે. લીંબોળીનું તેલ હાઈડ્રોફોબિક પ્રકૃતિ ધરાવે છે એટલે પાણીમાં મિક્સ ન કરી શકાય. લીંબોળીના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કી વાળમાં લગાવો ડેમેજ વાળ સુઘરશે

4 લીમડાના પાન તથા લીંબોળીના તેલમાં ફેટી એસિડ રહેલું છે. તેમાંથી નીકળતું મોઈશ્ચરથી ડ્રાયનેસ દૂર થાય છે. વાળમાં લીંબોળીનું તેલ લગાવીને થોડી વાર મસાજ કરો. ત્યાર બાદ વાળને બરાબર ધોઈ નાખો. વાળ ધોયા પછી એકદમ સ્મૂધ લાગશે. વાળનો ગ્રોથ સારો થશે,

5 તમારા વાળ મોઢાવાળા છે હોય તો લીંબોળીનું તેલ લગાવો. આ તેલથી મૂળમાંથી તમારા વાળને મજબૂતી મળશે. અઠવવાડિયામાં બે વખત ઓછામાં ઓછા એક કલાક માટે વાળમાં લીંબોળીનું તેલ લગાવો.