Site icon Revoi.in

પ્રવાસ:પરિવાર સાથે ફરવા જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

Social Share

જો કોઈ વ્યકિત પોતાની પત્ની કે પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરતો હોય તો તે વ્યક્તિએ કેટલીક વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ. જાણતા અજાણતા ક્યારેક વ્યક્તિ એવી ભૂલ કરી બેસે છે કે તેના વિશે તે વિચારી પણ નથી શકતો.

ઉતાવળમાં ક્યારેય હનીમૂનનું પ્લાનિંગ ન કરો. ઉતાવળમાં હંમેશા કામ ખરાબ થાય છે. એવામાં જ્યારે તમે હનીમૂન પર જાઓ છો તો ઉતાવળમાં કરાયેલા પ્લાનિંગના કારણે તમે કેટલીક ચીજો ભૂલી જાઓ છો. તો પ્રયાસ કરો કે હનીમૂન પર જતા પહેલા દરેક ચીજોનું પ્લાનિંગ કરો અને કોઈ પણ ચીજને તમે ઘરે ન ભૂલો.

પરિવાર સાથે ફરવા જાવ ત્યારે પહેલાથી બુકિંગ કરો છો તો તમે વધારે પડતા ખર્ચથી બચી શકશો. અનેક લોકો તમારા હનીમૂનને લઈને તમે વધારે ઉત્સાહિત હોવ છો. તો તમે પહેલાથી બુકિંગ નથી કર્યું તો તમે વધારે બજેટ રૂમમાં ખરીદવો પડશે નહીં અને તમારો સમય પણ બચી જશે.

છેલ્લે સૌથી મહત્વની વાત એ છે કે પાર્ટનરની સલાહ પણ જરૂરી હોય છે. અનેક કપલ્સ એકમેકને પૂછીને પ્લાનિંગ કરે છે તો અનેક લોકો પાર્ટનરને કંઈ પૂછતા નથી. તેના કારણે બંનેને મજા આવી શકતી નથી. માનવામાં આવે છે કે ફરવા જાવ કે હનીમૂન માટે ફરવા જાવ ત્યારે પરિવારને કેવા સ્થળ પર ફરવાની મજા આવશે તેની જાણ રાખવી ખુબ જરૂરી છે.