Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઇડન ની સુરક્ષામાં ચૂક ,કાફલા સાથે કાર ટકરાતાં અકસ્માત થતા રહી ગયો

Social Share

દિલ્હી – આ,એરિયકના રાષ્ટ્રપતિ જોબાયડન ની સુરખશમાં ચૂકનો મામલો સામે આવ્યો છે  જાણકારી પ્રમાણે તેમના કાફલા સાથે કર્તકરાઈ હતી અને અકસ્માત થ રહી ગયો હતો રવિવારે ડેલવેરના વેમિંગ્ટનમાં યુએસ પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર  એક કાર તેમના કાફલા સાથે અથડાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જો બાયડેન તેની પત્ની જીલ બાઈડન અને તેના સ્ટાફ સાથે એક ઇવેન્ટમાંથી નીકળી હતા  જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.

રાષ્ટ્રપતિના કાફલા સાથે અથડાયા બાદ ફોર્ડ કાર ચાર રસ્તા તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે સમયે રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓએ તેને હથિયારો બતાવીને ઘેરી લીધું હતું. કાર ચાલકને હાથ ઉંચા કરવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ બિડેન તેમના વાહનની અંદર દોડી ગયા, જ્યાં તેમની પત્ની જીલ બાઇડન પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી.

જો ક એ હાલમાં આ ઘટના અંગે સીક્રેટ સર્વિસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.આ પહેલા સપ્ટેમ્બરમાં જી-20 સમિટ માટે ભારત આવેલા રાષ્ટ્રપતિ બિડેનની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી.