Site icon Revoi.in

તમારી સુંદરતા માં વધારો કરવા નોઝ પીનના બદલે આ રીતે ચંદલાનો કરો ઉપયોગ

Social Share

દરેક સ્ત્રીઓ સુંદર અને આકર્ષક દેખાવવા માટે અવનવા પ્રયોગ મેકઅપ કરે છે,આભૂષણો દ્રારા પોતાની જાતને ,સજાવે છએ,જો આજે વાત કરીએ નોઝ પિનની તો દરેક સ્ત્રીના સુહાગની નિશાન એટલે નોઝ પિન , હિન્દુ ઘ્રમની માન્યતાઓ અનુસાર પરણીત સ્ત્રીઓ નાકમાં જળ, વાળી પહેરે છે,પણ બદલતી ફેશનની સાથે હવે નોઝપીનની બદલે ચાંદલાનો પણ યૂઝ જોવા મળે છે.

જો તમે તમારા ડ્રેસિંગ સાથે નોઝ પિન મેચ કરવા ઈચ્છો છો પણ તેમ થઈ રહ્યું નથી તો તમારા માટે અવનવા ડિઝાઈન વાળઆ ચાંદલાઓ બેસ્ટ ઓપ્શન છે, રંગીન ચાંદલાઓને તમે નાક પર ચોંટાડી શકો છો જેનાથી તમને મેચિંગ લૂક મળશે.

આ સાથે જ માર્કેટમાં ઘુઘરી વાળઆ, લટકણ વાળઆ ચાંદલાઓ પણ મળતા હોય છે જો તમે ઈચ્છો તો આ પ્રકારના ચાંદલાને નોઝ પિન તરિકે લગાવી શકો છો.જો તમારો ફેશ નાનો છે અને તમને મોટી નોઝ પિન પસંદ નથી તો તમારા માટે લંબગોળ અને ગોળ પ્લેન બિંદી બેસ્ટ ઓપ્શન છે,જેને તમાપા આઉટફીટ સાથે મેચ કરીને લગાવી દો.

ચાંદલાના કારણે તમારું નાક નોઝપિન જેવું ભરેલું લાગશે અને મેચિંગ નોઝપિનની માથાકૂટમાંથી છૂટકારો પણ મળશે, તમે તમારી મરજી પ્રમાણેના રંગના અને શેપના ચાંદલા નાક પર કેરી કરી શકો છો.