Site icon Revoi.in

શિયાળાની ઋતુમાં વેસેલીનના બદલે આ ચીજ વસ્તુઓનો કરો ઉપયોગ,સ્કિન બનશે મુલાયમ

Social Share

શિયાળો આવતાની સાથે તમારી સ્કિન રુસ્ક થઈ જતી હોય છે ત્યારે તમે મોંધા મોંધા બોડિ લોશન કે ક્રિમ જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો,તમારી સ્કીનને માટે ઉત્તમ મોશ્ચરાઈઝર માટે તમે ક્યારેય દેશી ઘી ટ્રાય કર્યું છે,જો નહી તો હવે આ શિયાળામાં દેશી ઘી નો ઉપયોગ કરો જે તમારી સ્કિનને નુકશાન પણ નહી કરે અને સ્મૂથ તથા કોમળ સક્નિ બનાવશે.

આ રીતે સ્કિન પર ઘીનો કરો ઉપયોગ ત્વચા બનશે કોમળ

સૌ પ્રથમ શાઈનિંગ અને સોફ્ટ સ્કીન મેળવવા માટે તમારે માટે કાચા દૂધ અને બેસનની પેસ્ટમાં ઘીને મિક્સ કરો ત્યાર બાદ આ પેસ્ટને નિયમિત રીતે રોજ રાતે ચહેરા પર કે હાથ પગ પર  લગાવીને થોડી વાર પછી ઘોઈલો  આમ કરવાથી સ્કિન કોમળ બનશે

શિયાળા માં હોટની ચામડી નીકળવાની ફરીયાદ રહેતી હોય છે.ફાટેલા અને ડલ લિપ્સ માટે ઘી બેસ્ટ ઓપ્શન છે, આ માટે ખાલી રાત્રે સુતી વખતે થોડુ ઘી આગંળી વડે લિપ્સ પર લગાવીને સુઈ જાઓ, સરાવે તમારા લિપ્સ કોમળ બની ગયા હશે અને ફાટેલી ડેમેજ સ્કિન સુધરી જશે

આ સાથે જ એક ચમચી દેશી ઘીમાં એક ચમચી મધ એડજ કરો હવે બન્ને ને બરાબર મિક્સ કરો, ત્યાર બાદ આ પેસ્ટ ચહેરા પર લગાવીને સુઈ જાઓ સવારેલો હુંફાળા પાણીથી ચહેરો ધોઈ ,દરરોજ આમ કરવાથઈ સ્કિન ખૂબજ સુંદર મુલાયમ બનશે અને ડેમેજ સ્કિન સારી થઈ જશે

આ સાથે લચી પડેલી ત્વચા માટે પમ દેશી ઘરનું ઘી બેસ્ટ ઓપ્શન છે.ઉંમર વધતાં ત્વચા ઢીલી પડી જાય છે આ માટે ઘીના થોડા ટીપાં લો અને તેનાથી ફેસ પર 10 મિનિટ સુધી માલિશ કરો, રોજ આમ કરવાથી ત્વચા ફિટ બનશે.

આ સાથે જ પગની એડી જો ફટી ગઈ હોય ત્યારે તેમાં દેશી જામેલું ઘી ભરીને મોજા પહેરીલો, આમ રોજ રાતે કરવાથી એડીમાં સુધાર આલવશે ,ફાટેલી ડેમેજ સ્કિન સારી થશે.