Site icon Revoi.in

ચહેરા પર ક્રિમના બદલે આ વસ્તુઆનો કરો ઉપયોગ – ડ્રાય ત્વચા સુંદર તથા મુલાયમ બનશે

Social Share

શિયાળાની ઠંડીમાં સ્કિનનો ઘણો પ્રોબલેમ રહેતો હોય છે, આપણે વેસેલીન અને બોડિલોશન લગાવીને સ્કિનને મુલાયમ બનાવતા રહેતા હોઈએ છીએ, પરંતુ ઘરમાં રહેલી વસ્તુઓથી પણ આપણે આપણી ત્વચાથી ખૂબ જ સારી રીતે કાળજી રાખી શકીએ છીએ.

ત્વચા સંબંધિત અનેક સમસ્યામાંથી ઘરેલું ઉપચાર રાહત આપે છે,ઘરનું દેશી ઘી, એલોવીરા જેલ, ગુલાબજળ, લીમડાના પાન આ તમામ એવી વસ્તુઓ છે કે જે નેચરલી શરીરીની ત્વચાને મુલાયમ બનાવે છે અને બોડી લોશન પુરુ પાડે છે.તો ચાલો જોઈએ કેટલાક ઘરેલું ઉપચાર કે જે ચહેરાને મુલાયમ બનાવે છે.

  1. એલોવીરા – જો તમે એલોવીરાનો રસ ચહેરા પર લગાવીને થોડી મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો તો તમારા ચહેરાની ચામળી કોમળ બનશે, અને સ્કિન ફાટશે નહી.
  2. ગુલાબ જળ – રોજ રાત્રે સુતી વખતે તમારા ચહેરા પર રુ વડે ગુપલાબ જળ લગાવીને સુવાનું રાખો, અને સવારે ઉઠતાની સાથે ચહેરો ઘોઈલો, તમારો ચહેરો સુંદર તો બનશે જ સાથે તમારી ડ્રાય ત્વચા પણ કોમળ બનશે.
  3. મલાઈ – જો તમારી સ્કિન ફાટી ગઈ હોય તો ઘરના દૂધની મલાઈ સ્કિન પર અપ્લાય કરીને રહેવા દો, થોડી મિનિટ બાદ હુંફાળઆ પાણી વડે ધોઈ લો, તમારી સ્કિન ફાટતી અટકશે અને સુંદર બનશે.
  4. કાચુ દૂધ – જો તમારી સ્કિન વધુ ડ્રા. બની ગઈ છે તો ગરમ કર્યા વિનાનું દૂધ રુ વડે સ્કિન પર લાગવીને 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ ઠંડા પાણ વડે ધોઈલો સ્કિન સુંવાળી બનશે
  5. કડવા લીમડાના પાન – સામાન્ય રીતે લીમડો સ્કિન માટે અઢળક ગુણાકરી છે, જ્યારે ચહેરાની સ્કિન ફાટતી હોય અથવા તો ખુજલી આવતી હોય ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો ,જેનાથી ચહેરો સુંદર બનશે જ સાથે સાથે સ્કિનમાં ફર્ક જોવા મળશે.
  6. સાહિન મુલતાની-