Site icon Revoi.in

વાસ્તુ: શું તમને પણ અમુક જગ્યાએ પહોંચ્યા પછી આવે છે ખોટા વિચાર,તો તરત જ એ જગ્યાએથી દુર થઈ જાવ

Social Share

વાસ્તુશાસ્ત્ર એ જીવનમાં એટલુ મહત્વનું છે કે જો તેને ધ્યાનથી સમજવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓથી દુર રહી શકાય છે. આજના સમયમાં પણ મોટાભાગના લોકો એવા જોવા મળે છે કે જે લોકો ઘરને વાસ્તુ પ્રમાણે બનાવે, તેની દિશા અને સ્થાન નક્કી કરે ત્યારે જો આવામાં આવામાં વાત કરવામાં આવે સ્થાનની તો તે પણ મહત્વનું છે.

ક્યારેક આપણે એવું જોતા હોય છે કે કોઈ જગ્યા પર પહોંચવાથી ઘરમાં કે જીવનમાં જગડા થવા લાગતા હોય છે. આ બાબતે આજે પણ જાણકારો કહે છે કે જો કોઈ જગ્યાએ પહોંચવાથી કે રહેવાથી મનમાં બેચેની થવા લાગે અથવા મન ભારે લાગે અથવા વાત કરવાની રીત બદલાઈ જાય તો આ જગ્યાએથી તાત્કાલિક દુર થઈ જવું જોઈએ, કારણ કે જગ્યાનો પ્રભાવ પણ આપણા જીવનમાં પડતો હોય છે.
એક એવી પણ માન્યતા છે કે જે પણ લોકો કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે અથવા એ જગ્યાની આસપાસ જાય છે તો પણ તેમનો કોઈને કોઈ સાથે જગડો થવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર માન્યતાઓને આધારે એકત્રિત કરવામાં આવી છે. આ માહિતી પર કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી.