1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

પૂજા કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન,નહીંતર ફળ નહીં મળે

હિંદુ ધર્મમાં ધાર્મિક વિધિઓ અનુસાર દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ઘરની સુખ-શાંતિ બનાવી રાખવા માટે લોકો નિયમિત પૂજા કરે છે.આ દરમિયાન કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.જો પૂજા દરમિયાન આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ફળ મળતું નથી.પૂજા માન્ય નથી.તેથી દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.જો તમે પૂજા દરમિયાન […]

દિવસની શરૂઆત આ 5 વસ્તુઓથી કરો,ઘરના સભ્યોને મળશે પ્રગતિ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જીવનમાં ધનવાન બને, તેને જીવનની તમામ ખુશીઓ અને શાંતિ મળે.પરંતુ ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં ઈચ્છા અનુસાર વસ્તુઓ મળતી નથી જેનું કારણે તમારા ઘરનું વાસ્તુ દોષ હોઈ શકે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે આ કાર્યો દ્વારા તમારી દિનચર્યાની શરૂઆત કરી શકો છો.તેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને […]

શાસ્ત્રોના કહેવા પ્રમાણે ગાયની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની વરસે છે કૃપા

આપણા શાસ્ત્રોમાં આમ તો દરેક પ્રાણી વિશે લખવામાં આવ્યું છે, સિંહ અને વાઘ માતા અંબેનું વાહન છે તો મગર તે ખોડિયાર માતાનું વાહન, હંસ તે માતા બંહ્માણી માતાનું વાહન છે, ગાયને હંમેશા શિવજીના ફોટોમાં જોવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે ગાયની પૂજાની તો તેને આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવી છે. લૌકિક માન્યતા અનુસાર […]

ઉંબરાનું પૂજન યોગ્ય રીતે થવું જોઈએ,વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ છે કારણ

આપણું શાસ્ત્ર આપણી વિદ્યા અને આપણા જ્ઞાન એટલું જૂનુ છે કે તેના વિશે જો વાત કરવામાં આવે તો તેમાં દરેક વસ્તુ અને દરેક બાબતે જાણકારી આપવામાં આવી છે. આપણા જન્મથી લઈને મૃત્યુ પછીના કાર્યોની પણ જાણકારી આપવામાં આવી છે, આવામાં જો વાત કરવામાં આવે ઘરમાં ઉંબરાના પૂજનની તો તેમાં પણ મહત્વની વાતો કહેવામાં આવી છે. […]

જાણો શું કહે છે આ અઠવાડિયાનું તમારુ રાશિફળ,આ વાતનું રાખજો ધ્યાન

કેટલાક લોકો રાશિફળ, વાસ્તુ, કાળચક્રમાં નથી માનતા, પરંતુ આપણા દેશમાં આજે પણ એ વર્ગ મોટી સંખ્યામાં છે કે જે આ વાતોમાં માને છે અને મોટાભાગના કામ તેઓ કાળચક્ર અને રાશિફળને ધ્યાનમાં રાખીને કરે છે. આ વખતે એટલે કે 14 જૂનથી 20 જૂન સુધી કેવુ રહી શકે છે તમારું રાશિફળ, તેના વિશે જાણવું જોઈએ. જો વાત […]

ઘરમાં શંખ રાખવાનું કારણ, તે નકારાત્મક ઉર્જાને કરે છે દૂર

આપણું શાસ્ત્ર એટલું અદભૂત અને સરસ છે કે તેમાં અનેક પ્રકારની સમસ્યાનું નિવારણ આપ્યું છે. ઘરમાં શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે શંખની તો તેનું તો અનેરું મહત્વ છે. જાણકારોના કહેવા પ્રમાણે શંખના નાદમાંથી ઑમ અર્થાત ૐ ધ્વનિ નીકળે છે. શંખ […]

ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે ?તો ભૂલથી પણ આ ભૂલો ન કરો

વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે. પરંતુ જો તે નાણાકીય પરિસ્થિતિને સુધારવામાં મદદ કરે છે, તો તે ઘણી ભૂલોને કારણે તમારા માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. મની પ્લાન્ટને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ […]

આ રાશિ ધરાવતા લોકોનો સમય બદલાઈ શકે છે,જાણો શુ થશે ફાયદો?

સમયચક્ર, ગ્રહો અને રાશિ આ બધુ આપણા શાસ્ત્રોમાં ઘણા વર્ષોથી લખેલુ છે, લોકો આ બધી વાતોનું ધ્યાન રાખે છે અને તેને આધારે જીવનના કેટલાક પગલા પણ લેતા હોય છે. આવામાં હવે જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ રાશિ ધરાવતા લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે અને તેમને અનેક રીતે ફાયદો થઈ શકે […]

મેન ગેટ પર લગાવો આ છોડ, ઘરની ખુશીમાં લાગશે ચાર ચાંદ

વૃક્ષો અને છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘણા વૃક્ષો અને છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.તેને ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે.આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તો ચાલો જાણીએ તેમના વિશે… ફર્ન પ્લાન્ટ આ છોડ જોવામાં પણ ખૂબ જ સુંદર છે.આ છોડ ખૂબ જ […]

ઘરમાં જે મંદિર છે તેમાં આ વસ્તુઓને ન રાખવી જોઈએ,પૂજારીઓ અનુસાર તે વસ્તુઓ છે અશુભ

ઘરમાં ભગવાનનું મંદિર હોય ત્યાં કેટલીક વસ્તુઓ એવી પણ જોવા મળતી હોય છે જેના વિશે ઘરમાં રહેતા નાના બાળકોને તો જાણ હોતી નથી પણ સાથે સાથે ભૂલથી માતા-પિતાને પણ જાણ હોતી નથી. માતા પિતા દ્વારા ઘરના મંદિરમાં એવી વસ્તુઓને મુકવામાં આવે છે જેને પૂજારીઓ અશુભ માને છે. જો કે આ માતા-પિતા દ્વારા આ વસ્તુઓને ભોળા […]