1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

4 દિવસ બાદ બનશે મહાલક્ષ્મી યોગ, આગામી 15 દિવસ આ રાશિઓને મળશે મોટો લાભ

કેટલાક દિવસોમાં શક્તિશાળી મંગળ શનિની બીજી રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલેથી જ ધન દાતા શુક્ર અને શનિ છે. મંગળનું ગોચર કરતા જ કુંભ રાશિમાં શનિ, શુક્ર અને મંગળની યુતિ બનશે. 15 માર્ચે શનિ, શુક્ર અને મંગળની યુતિને કારણે કુંભ રાશિમાં મહાલક્ષ્મી યોગ બનશે. તે 30 માર્ચ સુધી રહેશે. આવો જાણીએ કુંભ રાશિમાં શનિ, મંગળ […]

કેતુની ચાલ કરશે કમાલ, આગામી 9 માસ આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

કેતુને માયાવી ગ્રહનો દરજ્જો આપવામાં આવે છે. આ સમય કેતુ કન્યા રાશિમાં વિરાજમાન છે. કેતુ ધીમી ગતિમાં ગોચર કરે છે. ગત વર્ષ 30 ઓક્ટોબરના દિવસે કેતુએ પોતાની વક્રી ચાલમાં કન્યા રાશિમાં ગોચર કર્યું હતું. હવે કેતુ આગામી રાશિ પરિવર્તન 2025માં મે માસમાં સિંહ રાશિમાં થશે. કેતુની આ ચાલ કેટલીક રાશિઓ માટે ઘણી પોઝિટિવ માનવામાં આવે […]

15 માર્ચે સૂર્ય -રાહુ બનાવશે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિઓની વધશે મુશ્કેલીઓ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવ ગ્રહોના રાજા છે. તો રાહુને માયાવી અને પાપી ગ્રહ ગણવામાં આવે છે. સૂર્ય અને રાહુ એકબીજાથી વિપરીત ગ્રહો છે. સૂર્ય ધર્મછે અને રાહુ અધર્મ છે. સૂર્ય ભગવાન છે, તો રાહુ રાક્ષસ છે. માટે કોઈપણ રાશિમાં આ બે ગ્રહોની યુતિને શુભ માનવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 15 માર્ચે સવારે 6 વાગ્યે અને 32 […]

માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત

માર્ચમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. આ ફેરફારથી અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે. 31 માર્ચે ધન-વૈભવના અધિષ્ઠાતા શુક્ર મીન રાશિમાં ગોચર કરવાના છે. અહીં પહેલેથી માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા […]

ગુરુની સીધી ચાલ કરશે કમાલ, ઓક્ટોબર સુધી આ રાશિઓ રહેશે માલામાલ

ગુરુ હાલ મેષ રાશિમાં સીધી ચાલમાં ગોચર કરી રહ્યો છે. માર્ગી ચાલમાં ગુરુનું ગોચર કેટલીક રાશિઓની કિસ્મત પલટી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગુરુ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે. ગત વર્ષ ગુરુએ મેષ રાશિમાં ગોચર કર્યું હતું, તે મે માસમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ હાલ માર્ગી ચાલમાં ગોચર કરી રહ્યા છે. ગુરુની સીધી ચાલ 8 […]

આગામી 10 માસ આ રાશિઓ પર રહેશે શનિની વક્રદ્રષ્ટિ, જાણો કેવી રીતે બચી શકાશે?

શનિ ન્યાયના દેવતા છે. તેઓ હાલ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે આગામી મહિનાઓમાં પણ આ રાશિમાં સંચરણ કરવાના છે. માર્ચથી લઈને ડિસેમ્બર સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે. શનિના પોતાના મૂળ ત્રિકોણની રાશિમાં વિરાજમાન રહેવાના કારણ કેટલીક રાશિઓ માટે સારો સમય રહેશે. તો કેટલીક […]

શુક્ર કરશે શનિની રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે મોટી રાહત

શુક્ર પ્રેમ, સુંદરતા અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાય છે. શુક્ર હાલમાં મકર રાશિમાં વિરાજમાન છે. તે પણ શનિની રાશિ જ છે. હવે શુક્ર થોડા દિવસોમાં કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર 7મી માર્ચે ગુરુવારે સવારે 10.55 પર કુંભ રાશિમાં  પ્રવેશ કરશે. તે 20 માર્ચ સુધી આ રાશિમાં જ વિરાજમાન રહેશે. માનવામાં આવે છે કે શુક્રના આ રાશિ […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે. આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ […]

ધૂળેટીના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિને છે ધનહાનિના યોગ?

આ વર્ષે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી છે. ધૂળેટીના દિવસે એટલે કે 25 માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે હોળીના તહેવાર પહેલા કેટલાક મહત્વના ગોચર થઈ રહ્યા છે. તેની અસર 12 રાશિઓ પર પડવાની છે. જો કે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકશાનનો તબક્કો સાબિત થઈ શકે છે. ધૂળેટીના અઠવાડિયા પહેલા એટલે કે […]

બુધની મીન રાશિમાં થવાની છે એન્ટ્રી, જાણો કઈ ત્રણ રાશિઓને થશે મોજ

Mercury Transit 2024: ગ્રહોના રાજકુમાર જલ્દી માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. બુધનું રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરશે. માર્ચની શરૂઆતમાં બુધ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. 7મી માર્ચે સવારે ગુરુની રાશિ મીનમાં બુધ ગોચર કરશે. બુધના ગોચરથી રાહુ અને બુધની યુતિ બનશે. આ યુતિ 25 માર્ચ સુધી રહેશે. કુંભમાંથી મીન રાશિમાં બુધનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code