Site icon Revoi.in

મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટીમાં વિરાટ કોહલીનો સમાવેશ – ટોપ 10 માં માત્ર એક ક્રિકેટર ,વિરાટની બ્રાન્ડ વેલ્યુ 17.32 અબજ

Social Share

દિલ્હીઃ-દેશમાં એનક બાબતોમાં રેન્કિંગ લીસ્ટ જારી કરવામાં આવ્તું હોય છએ ત્યારે વર્ષ 2020 દરમિયાન રહેલા મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી તરીકેનું રેન્કિંગ જારી કરવામાં આવી ચૂક્યું છે, જો કે તેમાં મહત્વની વાત એ રહી છે કે આ સતત ચોથા વર્ષે ટોપ ટેનમાં ક્રિકેટર વિરાહ કોહલીએ પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે.

આ રેન્કિંગમાં વિરાટ મોખરે છે, વિરાટની બ્રાન્ડ વેલ્યુ 23.77 કરોડ ડોલર આંકવામાં આવી છે. વિરાટ બાદ આ લીસ્ટમાં બીજા સ્થાન પર રેન્કિંગ બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તથા ત્રીજા ક્રમ પર અભિનેતા રણવીર સિંઘ જોવા મળ્યા છે

જો કે વિશેષ વાત વિરાટ વિશે એ પણ છે કે આ તમામ લીસ્ટમાં ક્રિકેટર તરીકે આક માત્ર વિરાટ કોહલી જ જોવા મળ્યા છે.ભારતના સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટીના લિસ્ટમાં ટોપ ટેનમાં માત્ર વિરાટ જ ફિલ્મજગતનો નથી છે. આ સિવાયના રેન્કિંગમાં સ્થાન મેળવેલા 9 લોકો ફિલ્મ જગત સાથે જોડાયેલા છે

બ્રાન્ડ વેલ્યુએશન સાથે જોડાયેલી કંપની ડફ એન્ડ ફેલ્પસ દ્વારા આ રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ 13.8 ટકાથી વધીને 11.89 કરોડ થઇ ચૂકી છે. રણવીર સિંઘ સતત ત્રીજાં વર્ષે ત્રીજાં સ્થાન પર કાયમ રહ્યા છે અને તેની બ્રાન્ડ વેલ્યું 10.29 કરોડ ડોલર જોવા મળી છે.શાહરૂખ ખાને 5.11 કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પોતાનું રેન્કિંગ સુધાર્યું છે અને ચોથા નંબરે આવ્યા છે.

દીપિકા પદૂકોણ 5.40 કરોડની બ્રાન્ડ વેલ્યુ 5મા નંબર પર છે, આયુષ્યમાન ખુરાના છ્ઠ્ઠા સ્થાન પર ,આલિયા ભટ્ટ સાતમાં નંબર પર. 4.8 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે તેણે છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. તો આલિયા તો બોલિવૂડ સપર સ્ટાર સલમાન ખાન 4.5 કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આઠમા સ્થાને છે. અમિતાભ બચ્ચન 4.42 કરોડ ડોલ સાથે નવમા અને હૃતિક રોશન 3.94 કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે દસમા સ્થાને આવ્યા છે.

સાહિન-