Site icon Revoi.in

લગ્નની સિઝનમાં બેંગલ કે ચૂડલા પહેરતા થાય છે મુશ્કેલી, જાણો બેંગલ પહેરવાની કેટલીક રીતો

Social Share

શિયાળાની સિઝન એટલે ગલ્નગાળાની સિઝન, દરેક સ્ત્રીઓ લગ્નમાં સુંદર દેખાવા માટે મેકઅપથી લઈને આભૂષણો ગપહેરે છે,તેમાનું એક ખાસ એભૂષણ એટલે બેંગલ , ચબડા કે બંગળી, આ દરેક વસ્તુઓ સ્ત્રીના ટ્રડિશનલ લૂકને શાનદાર બનાવે છે જો કે હાલ શિયાળો છે અને આવી સ્થિતિમાં બેંગલને હાથછમાં પહેરવા ખૂબ કઠીન લાગે છે,જલ્દી બેંગલ હાથમાં જતા નથી અને જાય છે તો હાછમાં બેંગલનું જે વર્ક કે કારીગરી હોય છે તે ખૂંચાય છે આવી સ્થિતિમાં બેંગલ કઈ રીતે પહેરી શકાય તેની કેટલીક રીતો જણાવીશું.

પ્લાસ્ટિકના ગ્લોવ્ઝની મદદથી તમારા હાથમાં બંગડીઓ સરળતાથી પહેરી શકો છો. સૌથી પહેલા તો આ માટે તમારે પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવની જરૂર પડશે, જે તમને માર્કેટમાં સરળતાથી મળી જશે.

હાથમાં સાબુ લગાવીને બંગડીઓ પહેરવાની આઈડિયા બેસ્ટ ઓપ્શન છે. જો સાબુ લગાવ્યા પછી તમારા હાથ ડ્રાય બની જાય છે, તો તમે સારી બ્રાન્ડના હેન્ડવોશનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા હાથમાં હેન્ડવોશ લગાવવાથી તમારા હાથ મુલાયમ બની જાય છે અને કાંડામાં બંગડીઓ સરળતાથી ઉતરી જાય છે. તેથી તમે પણ આ પદ્ધતિ અપનાવી શકો છો.

આ સિવાય તમે ઘી અથવા નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ તમારા હાથને વધુ મુલાયમ બનાવશે. એટલા માટે તમે હેન્ડ ક્રીમ જ લગાવવાનું પસંદ કરો છો.

સૌથી સહેલો રસ્તો છે બોડિલોશન જે ચીકાશ વાળું હોનાથી બંગળી સરળતાથી હાથમાં ચઢી જા છે. તમારા હાથમાં હેન્ડ ક્રીમ લગાવીને બંગડી પહેરવા માટે, તમે તમારા હાથમાં મોઇશ્ચરાઇઝર અથવા કોઈપણ હેન્ડ ક્રીમ લગાવી શકો છો.