Site icon Revoi.in

કાર્ડીયો નહી પણ વેઈટલિફ્ટિંગથી હ્રદયની બિમારી થશે દુરઃ આ એક્સેસાઈઝથી થશે ચોક્કસ ફાયદા

Social Share

હ્રદયની બિમારી કરશે દુર વેઈટલિફ્ટિંગ

ટ્રાઈ કરો વેઈટલિફ્ટિંગ અને મોટોપાને કરો દુર

વેઈટલિફ્ટિંગ એક્સેસાઈઝથી થશે ફાયદા

એક્સેસાઈઝ એક ફાયદા અનેક

આજે વિશ્વભરમાં મોટાપોએ એક મોટી બિમારી સાબિત થઈ છે જેના કારણે હાર્ટના દર્દીઓમાં વઘારો થતો જોઈ શકાય છે ત્યારે કોપેન હેગન યૂનિવર્સિટી હોસ્પિટલના વેજ્ઞાનિકોએ એક ખાસ રિસર્ચ કર્યું છે જેમાં 32 એવા લોકો પર સંશોધન કર્યું છે કે જેઓ પોતાના મેદસ્વીતાના કારણે કોઈ પણ પ્રકારની કસરત કરી શકતા નથી.


હાર્ટ રીલેટેડ બિમારીઓ વધવાના કારણે પુરા વિશ્વમાં મોતના આંકડાનું કારણ વધુ પડતી ચરબી  સાબિત થઈ છે મોટાપામાં ચરબીનું પ્રમામ વધવાથી હ્રદય કામ કરતુ બંધ પડી જાય છે જેમાં માણસનું મૃત્યુ થાય છે. આ ચરબીને કંટ્રોલ કરવા માટે મોટે ભાગે લોકો કાર્ડીયો કરતા જોવા મળે છે ત્યારે ક રિસર્ચમાં જણાવામાં આવ્યું છે કે કાર્ડીયો કરતા વેઈટલિફ્ટિંગ બેસ્ટ ઉપાય છે.

 આ બન્ને એક્સેસાઈઝ હ્રદયની આજુબાજુ  ભેગી થયેલી ચરબીને દુર કરવામાં મદદરુપ બને છે, એક અભ્યાસ મુજબ હ્રદય પાસે એક એવી ચરબીનું પ્રમાણ હોઈ છે જે ને કાર્ડીયોમા માધ્યમથી ઓછુ કરવું શક્ય નથી  ચરબીને માત્ર  વેઈટલિફ્ટિંગની મદદથી 31 ટકા સુધી ઓછી કરી શકીયે છીએ.

જો કે ચરબીને ઓછી કરવા માટે કઈ રીતે વેઈટલિફ્ટિંગ કરીએ છે તેવાત પણ ખુબ મહત્વની છે, વધુ પડતી હાર્ડ ચરબીને ઓછી કરવા માટે સિંગલ આર્મ ડંબલ રો સૌથી બેસ્ટ ઓપ્શન છે આ ઉપરાંત બોડી પુશઅપ પણ ચરબીને ઓછી કરવા માટે મદદરુપ સાબિત થાય છે. આ પ્રકારની એક્સેસાઈઝ કરવાથી ચરબીને ઓગાળવી આસાન બની જાય છે, કોપેન હેગન યૂનિવર્સિટી હોસ્પિટલના વેજ્ઞાનિકોએ  રિસર્ચ કરીને  વાતને રજુ કરી છે અને માનવામાં
આવી રહ્યું છે કે મરનારની સંખ્યામાં દર ત્રીજુ વ્યક્તિ હ્દયની બિમારીથી મરે છે સિશ્વ હેલ્થ ઓર્ગોનાઈઝેશન ના આંકડા મુજબ હ્દય રોગોના કારણે દર એક વર્ષે વિશ્વમાં 1 કરોડ 80 લાખ લોકો મોતને ભેટે છે .