Site icon Revoi.in

 જ્યારે તમે પડી જાવ છો કે તમને કંઈક વાગે છે કે લોહી નીકળે છે તો તરત જ આ ઘરેલું ઉપચારથી કરો સારવાર, મળશે રાહત

Social Share

સામાન્ય રીતે ચાલતા ચાલતા કે કામ કરતા વખતે આપણાને ઘણી વખત મોટી ઈજા થઈ જતી હોય છે અને ઊંડો ઘા પડી જાય છે તેમાં લોહી પમ નીકળે છે ત્યારે ડોક્ટર પાસે જતા પહેલા લોહી બંધ કરવા માટે ઘરે તેની સારવારસ કરીલો અને પછી જો વધારે ઈજા હોય તો ડોક્ટરની મુલાકાત કરો, તો ચાલો જોઈએ જ્યારે વાગ્યું હોય ત્યારે કયા કયા ઘરેલું ઉપચાર સારવાર તરીકે કરી શકાય છે.

મધ-

વરસાદના ઘાથી રાહત મેળવવા અને ચેપથી બચવા માટે મધનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેના એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ચેપને રોકવા માટે સારી રીતે કામ કરે છે.

ચીનો અને હળદર-

ચૂનાના પત્થરનો પાઉડર ઘાને રૂઝાવવા માટે પણ સારી રીતે કામ કરે છે. હળદરને ચૂનાના પાઉડરમાં ભેળવીને ગરમ કરો અને ઘા પર લગાવો. આ મિશ્રણ ચેપને ફેલાતા અટકાવશે.

કોપરેલ-

નારિયેળ તેલ પણ ઈજામામં ખૂબ ફાયદાકારક છે. તે ઉઝરડાના ડાઘ દૂર કરવામાં મદદરૂપ છે. ઇજાગ્રસ્ત જગ્યા પર ફક્ત નાળિયેર તેલ લગાવો અને તેને સ્વચ્છ સુતરાઉ કપડાથી ઢાંકી દો.આમ કરવાથી ઈજાના ડાધ પડશે નહી અને ઈજામાં જલ્દી રુઝ પણ આવશે

એલોવેરા જેલ-

એલોવેરા જેલ રામબાણ ઈલાજ છે. ફક્ત એલોવેરાના પાનને સોજો અને ઇજાગ્રસ્ત જગ્યા પર લગાવો. જ્યારે ઘા પર જેલ સુકાઈ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો. પછી ટુવાલ વડે સૂકવી લો.આમ કરવાથી ઈજાલ જલ્દી રુઝાઈ જશે.

બળેલું રુ-

જો તમે વાગ્યું હોય અને ખૂબ લોહી વહેતું હોય ત્યારે કોટનને બાળી દો અને તેની રાખને ઈજાના ઘા પર લગાવી દો આમ કરવાથી લોહી બંઘ થઈ જશે