Site icon Revoi.in

કાવેરી જળ વિવાદને લઈને આજરોજ કર્ણાટક બંઘ, શાળા-કોલેજ બંધ સહીત અહીં લાગૂ કરાઈ ઘારા 144

Social Share

દિલ્હીઃ- કર્ણાટકમાં કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના મામલે વિરોઘ વકરી રહ્યો છે આ  વિરોઘને લઈને આજે કર્ણાટક અડઘુ બંઘ જોવા મળી રહ્યું  છે. આજ રોજ શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે.બીજી તરફકન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના એલાનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા મંગળવારે પણ બેંગલુરુ બંધ હતું અને ત્યાં વિરોધ પ્રદર્શનો થયા હતા.