Site icon Revoi.in

ઔદ્યોગિક પ્રદૂષણને લઈને દિલ્હી સખ્ત, એક મહિના સુધી ખાસ અભિયાન ચલાવશે આ માટે 66 ટીમો તૈનાત કરાઈ

Social Share

દિલ્હીઃ શિયાળો આવતાની સાથએ જ દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર વઘવા લાગે છે ક્યાક પરાળઈ બાળવાની ઘટનાઓમાં તો વળી આજુબાજુ ઔધોગિક કંપનીઓના કારણે જો કે આ વખતે દિલ્હીમાં ઉદ્યોગ કંપનીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણેલ રાજધાનીમાં હવાના પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણ પણ ફાળો આપે છે. જેને પહોંચી વળવા માટે દિલ્હી સરકાર સખ્ત બની છે. ઔદ્યોગિક પ્રદૂષણને રોકવા માટે એક મહિનાનું અભિયાન ચલાવવામાં આવશે.

 જેઆ ભિયાન આવતીકાલથી એટલે કે 20 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ચાલશે. જેમાં ડીપીસીસી અને ડીએસઆઈઆઈડીસીની 66 ટીમો ઔદ્યોગિક એકમોના નિરીક્ષણ માટે તૈનાત કરવામાં આવી છે.