Site icon Revoi.in

અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’નું ટિઝર રિલીઝ – લાંબા સમય બાદ ધમાકેદાર રોલમાં અભિનેતા ફિલ્મી પરદે પાછા ફરશે 

Social Share

મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર દર્શકોના દિલની ઘડકન છે ,જો કે બોલિવૂડમાં ઘણી  હિટ ફઇલ્મોની સાથે તેમના લીસ્ટમાં ફઅલોપ ફિલ્મો પમ આવી છે તે છંત્તા તેઓ હાર નથી માનતા અને ફિલ્મોમાં પોતાન ું બેસ્ટ આપતા હોય છે ત્યારે હવે એક શષાનદાર રોલ સાથે ફરી તેમની એન્ટ્રી થઈ છે ફિલ્મ શેનશેરામાં .જૂઓ અભિનેતાના આશાનદાર રોલમાં ફિલ્મનું ટિઝર

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’નું  આજરોજ ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે , આ ટીઝરમાં અભિનેતાનો ધમાકેદાર લુક સામે આવ્યો છે. રણબીર કપૂર ઘણા સમયથી ફિલ્મી પડદા પરથી ગાયબ હતો અને આ ફિલ્મ સાથે તે ફરીવાર દર્શકો અને તેના ચાહકો સામે એન્ટ્રી કરી રહ્યો છે ફિલ્મના આ  ટીઝરમાં સંજય દત્ત પણ મજબૂત ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

આ ટીઝર ટ્રેલર રિલીઝ થવાના બે દિવસ પહેલા રિલીઝ થયું છે, જેને જોઈને ફેન્સ ઉત્સાહિત થયા છે. આ વખતે રણબીર કપૂર પોતાના રોલમાં એક્સપરિમેન્ટ કરતા ડાકુ બનતો જોવા મળ્યા છે આ લુક શાનદાર શોભી રહ્યો છે. ટીઝરમાં સંજય દત્તની ઝલક પણ દેખાઈ રહી છે, જેને જોઈને લાગે છે કે તે એક ભારતીય તરીકે અંગ્રેજો માટે કામ કરી રહ્યો છે.

રણબીર કપૂરનું કમબેક વર્ષ નોંધપાત્ર બનવા જઈ રહ્યું છે. ધર્મા પ્રોડક્શન્સે તાજેતરમાં કાલ્પનિક મહાકાવ્ય બ્રહ્માસ્ત્ર માટે લાંબા સમયથી રાહ જોવાતું પ્રથમ ટ્રેલર રજૂ કર્યા પછી, યશ રાજ ફિલ્મ્સે બુધવારે પીરિયડ ડ્રામા શમશેરા માટે પ્રથમ ટીઝર લોંચ કરવામાં આવ્યું, જે 2018ની સંજુ પછી રણબીરની લીડ રોલ કરવારી પ્રથમ ફિલ્મ બનશે.