Site icon Revoi.in

એક્ટ્રેસ સારાઅલી ખાનની ફિલ્મ ‘ગેસલાઈટ’નું ટ્રેલર રિલીઝ – આ તારીખે ડિઝની હોસસ્ટાર પર થશે રિલીઝ

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં એક પછી એક અનેક ફિલ્મો રિલીઝ થી રહી છે ત્યારે આભિનેત્રી સારાઅલી ખઆનની અપકમિંગ ફિલ્મ ગેસલાઈટ પણ ચર્ચામાં  છે આજરોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે,

જૂઓ ટ્રેલરઃ-

ફિલ્મ ‘ગેસલાઈટ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ‘ગેસલાઇટ’નું ટ્રેલર દર્શકોને પસંદ આવી રહ્યું છે. અક્ષય પુરી દ્વારા નિર્મિત અને પવન કૃપાલાની દ્વારા નિર્દેશિત, ફિલ્મ ‘ગેસલાઇટ’ 31 માર્ચે  ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છએ કે કોરોનામહામારી બાદ અનેક ફિલ્મ ઓટીટી પ્લેટફઓર્મ પર રિલીઝ થી રહી છએ ત્યારે હવે સારાની આ ફિલ્મ ડિઝની પર જોવા મળશે.

જો આ ફિલ્મના કલાકારો વિશએ વાત કરીએ તો ફિલ્મમાં લીડરોલમાં સારાઅલી ખાનની સાથે સાથે ચિત્રાંગદા નેદેટિવ રોલમાં જોવા મળે છે.જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો સારા જેનું નામ મીશા છે તેની આસપાસ કહાની ફરતી જોવા મળે છે.સારા ‘મીશા’ નામની વિકલાંગ યુવતીનો રોલ પ્લે કરી રહી છે, જેમાં તેના પિતાના હત્યારાની શોધમાં મીશા જોવા મળે છે.વિક્રાંત પણ આ ફિલ્મનો ભાગ છે.

મીશાના પિતા તેને પોતાના ઘરે બોલાવે છે પરંતુ તે મિસિંગ હોય છે તેમની બોડી મીશા જોઈલે છે જો કે તેની વાત કોઈ માનતું નથી અને સમગ્ર ફિલ્મ તેમની શોધની આસપાસ ફરતી જોવા મળે છે.છેવટે પિતાની ડેડબોડી કારની અંદરથી મળે છએ અને મર્ડર મિસ્ટ્રી સર્જાય છે.