Site icon Revoi.in

ગરમીના કારણે થતા ખીલની સમસ્યામાં અપનાવો આ ઘરેલું ઉપચાર

Social Share

સામાન્ય રીતે ગરમીમાં યૂવા વર્ગને ખીલની સમસ્યા ખૂબ સતાવતી હોય છે, મહિલાઓ હોય કે પુરુષ ગરમી આવતાની સાથે ખીલ,ફુલ્લીઓ ખૂજલી આવવી જેવી ત્વચા સંબંધિ સમસ્યાઓ જાણે પીછો છોડતી હોતી નથી, આવા સમયે તમારા ચહેરાને ઠંડક પહોંચે તેવી સારવાર ઘરે રહીને જ કરવી જોઈએ , આ સાથે જ ગરમીમાં વારંવાર કુદરતી ઠંડા પાણીથી ચહેરો ઘોવો જોઈએ.

આ સાથે જ ત્વચા ચીકણી અથવા તો ઓઈલી રહેતી હોય છે જેના કરાણે આપણાને ફૂલ્લીઓ અને ખીલ થતા હોય છે એટલે પહેલા તો ત્વચાને પોષણ યૂક્ત અને ડ્રાય બનાવવી જોઈએ, તો ાજે આપણે ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ માટે કુદરતી સારવાર જોઈશું

ગરમીમાં તમારા ચહેરાની આ રીતે કરો સારવાર