Site icon Revoi.in

શિયાળામાં બરછડ બનેલી તમારા હાથની હથેળીને કોમળ બનાવવા અપનાવો આ ટિપ્સ

Social Share

 

ઠંડીની ઋતુમાં ઘરકામ કરતી સ્ત્રીઓના હાથની હથેળી બરછડ બની જતી હોય છે, આ સાથે જ ઠંડી વધુ પડવાના કારણે તેની અસર હાથની હથેળીની સ્કીન પર થતી હોય છે, આવી સ્થિતિમાં દરેક લોકોએ કાળજી રાખવી જોઈએ, ખાસ કરીને હાથની હથેળી જ્યારે રુલ્ક થઈ જાય છે ત્યારે તેની ચામડી નીકળવા લાગે છે પરિણામે હાથમાં ચીરા પડવાની .લોહી નિકળવાની સમસ્યાઓ પમ થાય છે, આવું થાય તે પહેલા જ જે લોકોને હથેળીની સ્કિનનો પ્રોબલેમ હોય તેમણે કેટલાક ઘરેલું ઈલાજથી તેની સારવાર કરી લેવી જોઈએ ,તો ચાલો જોઈએ હાથની હથેળીને સ્મૂથ બનાવા માટેની કેટલીક ખાસ ટિપ્સ.

જાણો હથેળીને સ્મૂથ બનાવવા શું કરવું

દરરોજ રાત્રે સુતા વખતે હાથની હથેળી પર એલોવિરા જેલ અથવા ઓલિવ ઓઈલ અથવા દિવેલથી 10 મિનિટ મસાજ કરવું ત્યાર બાદ હાથ ઘોવા નહી, આખી રાત ઓઈલમાં હથેળી રહેવાથઈ તે સ્મૂથ બનશે, અને રુસ્ક થતી અટકશે.

અઠવાડિયામાં એક વયકત એક ટબમાં ગરમ પાણી લો, તેમાં 1 ચમચી કોપરેલ નાખો, ત્યાર બાદ તેમાં કોઈ પણ શેમ્પૂ થોડૂ એડ કરીલો, હવે હાથને તેમાં 10 મિનિટ સુધી પાલળી રાખો, ત્યાર બાદ હાથને સાદા પાણીથી વોશ કરીને કોટનના કપડાછથઈ સાફ કરીલો, આમ કરવાથી ચામડી મુલાયમ બનશે અને ફાટતી ચામડી અટકશે.

રોજરાતે સુતી વખતે વેસેલિનથી હથેળીમાં માલીશ કરો જેનાથી હથેળી સ્મૂથ બનશે.તથા જે સ્કિન ફાટેલી હશે તેરિમીવ થશે

આ સાથે જ ગરમ પાણીમાં લીંબુનો રસનાથીને હથેળી 5 મિનિટ સુધી પલાળી દો, ત્યાર બાદ લીંબુની છાલ હથેળી પર ઘસીલો હવે હળવાગરમ પાણીથી હાથ ઘોઈલો, આમ કરવાથી હથેળી સ્મૂથ બનશે

જ્યારે પણ સમય મળે ત્યારે હાથની હથેળી પર મલાઈ અને બેસનની પેસ્ટ થી માલિશ કરવાનું રાખો, અઠવાડિયામાં 3 થી 4 વખત આમ કરવું જોઈએ જેનાથી હથેળી ડેમેજ થતા અટકશેરે

જ્યારે પણ કપડા કે વાસમ કરો ત્યારે હાથનેગ્લોઝ વડે કવર કરવાનુંવરાખો જેથી સાબુ પાવડરની સાઈડ ઈફેક્ટ હથેળી પર ન થાય