Site icon Revoi.in

મોરબીની બ્રીજ તૂટવાની ઘટના બાદ ગૂગલ પર સૌથી વધુ ‘મોરબી’ શબ્દ સર્ચ થયો

Social Share

અમનદાવાદ- ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે બનેલી બ્રીજ તૂટવાની ઘટના એ સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે,ત્યારે ભારત ભરના લોકો આ ઘટનાની જાણકારી મેળવવા ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છએ, સચ્ર એન્જિન ગૂગલમાં મોરબી શબ્દ સૌથી વધુ સર્ચ થયો હોવાની માહિતી મળી રહી છએ

પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારેથી ભારત સહીત બહારના દેશો પણ ઘટનાની જાણકારી માટે ગૂગલ પર મોરબી ઘટના ચર્ચ કરી રહ્યા છે જેને પગલે  ઈન્ટરનેટ પર આ ઘટના ટ્રેન્ડિંગ બની છે.

કહેવામાં આવી રહ્યું છે કે મોરબી ઘટનાને ગૂગલ પર 25 કરોડથી વધુ યુઝર્સે ઘટનાના  24 ક્લાકમાં આ શબ્દ સર્ચ કરી વિવિધ માહિતી મેળવી છે. મોરબીમાં નૂતન વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ રવિવારે સાંજે તૂટી પડયો હતો.ત્યારથી 24 કલાક બાદ ગૂગલમાં મોરબી શબ્દ ટ્રેન્ડીંગ બન્યો હતો.

મોબરીની હ્દયદ્રાવક ઘટના બાદ દૂદલ પર સૌોથી વઘુ લોકો આ ઘટના વિશે માહિતી મેળવી રહ્યા છે.પીએમ મોદી સહિત રશિયા અને નેપાળ વગેરે દેશના ટોચના નેતાઓએ મૃતકોને શ્રદ્ધાજંલિ પાઠવી છે. ગૂગલ પર ટ્રેન્ડિંગ મોરબી દુર્ઘટના અંગે સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, વિશ્વભરના 25 કરોડથી વધુ યુઝર્સે એક જ દિવસમાં ગૂગલ પર સૌથી વધુ આ ઘટના સર્ચ કરી છએ જેમાં મોરબી શબ્દ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.