Site icon Revoi.in

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ડીઆરડીઓ સેનાને આપશે 200 હોવાઇત્ઝર તોપ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન ને ભારત વચ્ચે લદ્દાખ સીમાને લઈને તણાવપૂપર્ણ માહોલ સર્જાયો છે, ત્યારે આ સ્થિતિમાં દેશની ત્રણેય સેનાઓને મજબુત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે હવે સેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્રાવા દેશની સેનાને બસો હોવાઇત્ઝર તોપો આપવામાં આવનાર છે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તણાવને લઈને  આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ પાસેની સરહદો પર તૈનાત કરવામાં આવી શકે છે

ભારતીય સેના આમ તો નેર સાધન સામગ્રીઓથી સજ્જ છે જો કે, અત્યારે સેનામાં 400 આર્ટિલરી ગનની જરૂર છે,જેને પગલે આવનારા દોઠ વર્ષની અંદર DRDO દ્રાવા સ્વદેશી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયા કરવામાં આવશે અને આ તોપો સેનાને સોંપવામાં આવશે જેથી સેનાની તાકાત ઓર વધશે.

ડીઆરડીઓ દ્વારા નિર્માણ પામેલી સ્વદેશી  તોપની ખાસિયતો

સાહિન-