Site icon Revoi.in

આમળા અને આમળાનો રસ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક -જાણો આમળાના અઢળક ગુણો

Social Share

શિયાની ઋતુમાં આમળા મોટા પ્રમાણમાં બજારોમાં જોવા ણળે છે,આમળાનો ઉપયોગ સામાન્ય રીતે જુદી જુદી રીતે થતો આવ્યો છે,આમળાને પ્રાચીન સમયનું ઔષધ ગણવામાં આવે છે,આથેલા આમળા, સુકવેલા આમળા,આમરાનું ચુરણ, આમળાનું અથાણું,આમળાનો મુરબ્બો આમ જુદી જુદી રીતે મળાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કાચા આમળા અને તેનો રસ શરિર માટે ખુબ જ ફાયદાકારક છે,આમળોથી શરીરનું લોહી તો શુદ્ધ બને જ છે પરંતુ તેની સાથે સાથે વિટામીન સી અને અનેક બીજા લાભ પણ થાય છે.

સામાન્ય રીતે આમળામાં મોસંબી અને નારંગી કરતા વધુ વિટામિન C મળે છે, આમળામાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. આમળાનો રસ પીવાથી થોડા દિવસોમાં જ શરીરમાં તેની સકારાત્મક  અસર જોવા મળે છે.

આમણામાં રહેલા ગુણો અને તેનાથી થતા ફાયદાઓ

સાહિન –