દ્રાક્ષને આરોગવાથી શરીરને થાય છે અનેક ફાયદા, જાણો ફાયદા…
બાળપણમાં, જ્યારે પણ આપણને કંઈક મીઠી વસ્તુ ખાવા માટે આપતા, ત્યારે તેમાં ઘણીવાર દ્રાક્ષ રહેતી હતી. નાના હાથે તેને ઉપાડીને મોંમાં મૂકવી એ સ્વાસ્થ્ય માટે જેટલું સ્વાદિષ્ટ હતું તેટલું જ અજાણતાં પણ ફાયદાકારક હતું. સૂકી દ્રાક્ષ છે, જે દેખાવમાં નાની હોય છે, પરંતુ તેમાં મોટા પોષક તત્વો છુપાયેલા હોય છે. દ્રાશને આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન […]