Site icon Revoi.in

શું તમને સતત કોઈને કોઈ વાતની ચિંતા થયા કરે છે, તો જાણીલો આ બબાતો અને ચિંતામાંથી થાવો મૂક્ત

Social Share

ચિંતા થવી અક સરળ બાબત છે સામાન્ય વાતથી પણ લોકોને ચિંતા થાય છે જો કે જ્યા સુધી ચિંતા  સામાન્ય હોય ત્યા સુધી વાંધો આવતો નથી પરંતુ ચિંતા વધુ થવા લાગે ત્યારે તેની સીધે સીધી અસર હેલ્થ પર પડે છે, ચિંતા ચિતા સામાન છે એવી એક કહેવત છે,જો તમારો સ્વભાવ ચિંતા વાળો હોય તો તમારે કેટલીક ટિપ્સ જાળવી જોઈએ જેનાથી તમે ચિંતા મૂક્ત રહી શકો,ખાસ કરીને ચિંતાના કારણે માનસિક અને શારીરિક બંને પ્રકારની તકલીફોનો અનુભવ થાય છે. ક્યારેક તણાવનો આ રોગ કોઈ ખતરનાક રોગને જન્મ આપે છે. 

આપણે આપણા જીવનને ગુલાબ જેવું બનાવવું જોઈએ, રૂમાલ જેવું નહીં, જો આપણે આપણા મનમાં લોકોના કઠોર વર્તનને આવવાનો સ્તરો બનાવતા રહીએ તો મન અને શરીર બંનેને અસર થશે.આપણે હંમેશા ખરાબ યાદોને ભૂલી જવું જરૂરી છે, ત્યારે તમારી આસપાસના સકારાત્મક વિચારસરણી, સારા કાર્યો અને વર્તનને સાચવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ચિંતાનો અવસર જ ન આવે જ્યારે પણ તમે તણાવ અનુભવી રહ્યા છો ત્યારે સારા પુસ્તકો વાંચો હાસ્યના શો જોવો ટીવી જોવો સોંગ સાઁભળો આમ કરવાથી મન ડાયવર્ટ થશે અને ચિંતાનો અવકાશ નહી રહે

જે બાબત તમને વારંવાર હેરાન કરી રહી હોય તેને ભૂલી જાઓ કોઈ પણ બીજાઓન વાતને મન પર ન લો, અને તમને ગમતા કામમાં હંમેશા પુરાવાયેલા રહો જેથી નવરાશની પળો ન આવે અને નવરા હોય ત્યારે ચિંતા વધુ થાય છે.