Site icon Revoi.in

‘ચીફ ઓફ સ્ટાફ’ કમિટીના અધ્યક્ષ બન્યા આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે – CDS બનવાની મજબૂત દાવેદારી

Social Share

 

દિલ્હીઃ- સેનાના અનેક પદભારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચાઓએ જોર કપડ્યું હતું ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે થલ સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ચીફ ઑફ ડિફેંસ કમેટી ના ચેરમેન બન્યા છે તેમણે આ પદભાર સંભાળી લીધો છે

ઉલ્લેખનીય છે કે સેનાના જે ત્રણ અંગોના ચીફમાં જડે સૌથી સિનિયર હોય તેને આ જવાબદારી સોંપવામાં આવે છે,  આ જવાબદારીની ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવત પાસે હતી પરંતુ 8 ડિસેમ્બર કોલીકૉપ્ટર ક્રેશની ઘટનામાં શહીદ થવાના કારણે જનરલ રાવતના નિષ્કર્ષ બાદ ત્રણેયની ચીફમાં સીનિયર મોસ્ટ હોવાને લીધે જનરલ નરવાનને આ જવાબદાર મળવા પાત્ર બની  છે. બંનેના અંગો કે ચીફ વાયુસેના મુખ્ય એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને નવસેના પ્રમુખ આર હરિ કુમાર તેમનાથી જૂનિયર પજ ધરાવે છે, જેના કારણે આ પદ માટે તેઓ દાવેદાર ન હતા.

જ્યારે સરકાર ડિસેમ્બર 2019 માં પહેલા સીડીએસ પદના જનરલ રાવતના નામની ઘોષણા કરી હતી ત્યારે  ચેયરમેનના પદની સાથે સાછે સીડીએસનું પદ પણ જનરલ બિપિન રાવતના શીરે આવ્યું હતું. જોકે સૌથી પહેલા સેનાના ત્રણ અંગોમાં તાલમેલ માટે સેનામાં ચેયરમેન ઑફ દ ચીફ ઑફ કમેટીનું પદ હતું.તે વખતે આ ત્રણેયમાંથી જે વરિષ્ઠ હોય તે આ પદ માટે જવાબદાર હતું ત્યારે હવે હાલ  આ સીડીએસનુું પદ ખાલી જોવા મળે છે તેથી ફરીથઈ એક વખત પહેલાની જેમ કાર્યકાળ થી ગયો છે.

જ્યારે સરકાર CDSની જાહેરાત કરશે ત્યારે આ પોસ્ટ  એમ એમ નરવણેના હિસ્સામાં જશે તેમાં કોઈ નવી વાત નહી હોય, કારણ કે આ ત્રણેય વડાઓમાં વરિષ્ઠ હોવાને કારણે સરકાર સેનાના વડા જનરલ એમએમ નરવણેને સીડીએસ બનાવે તેવી શક્યતાઓ પુરેપુરી દેખાઈ રહી છે.