1. Home
  2. Tag "cds"

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા CDS,30 સપ્ટેમ્બરે સંભાળશે CDSનું પદ

દિલ્હી:કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે.બિપિન રાવત પછી તેઓ બીજા CDS હશે.ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ CDSનું પદ ખાલી હતું.40 વર્ષ સેનામાં ફરજ બજાવનાર અનિલ ચૌહાણ ગયા વર્ષે જ નિવૃત્ત થયા હતા.હવે તેઓ 30 સપ્ટેમ્બરે સીડીએસ પદનો […]

મોદી સરકારે CDSના પદ પર નિયુક્તિના નિયમોમાં કર્યા મોટા ફેરફાર  

CDSના પદ પર નિયુક્તિના નિયમોમાં ફેરફાર મોદી સરકારે કર્યા બદલાવ ત્રણેય સેનાના પ્રમુખ કરશે પ્રેસ કોન્ફરન્સ દિલ્હી:કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ પર નિમણૂક માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.સીડીએસના પદ માટે લાયક અધિકારીઓના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરતા સંરક્ષણ મંત્રાલયે મંગળવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે હેઠળ નેવી અને એર ફોર્સમાં […]

‘ચીફ ઓફ સ્ટાફ’ કમિટીના અધ્યક્ષ બન્યા આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે – CDS બનવાની મજબૂત દાવેદારી

‘ચીફ ઓફ સ્ટાફ’ કમિટીના અધ્યક્ષ બન્યા આર્મી ચીફ જનરલ નરવણે આ જવાબદારી સેનાના ત્રણ અંગોમાંથી સૌથી સિનિયરને મળતી હોય છે આ પદભાર સંભાળ્યા બાદ CDS બનવાની મજબૂત દાવેદારી   દિલ્હીઃ- સેનાના અનેક પદભારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચાઓએ જોર કપડ્યું હતું ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે થલ સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ચીફ ઑફ ડિફેંસ […]

જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે થશે,આમ લોકો પણ દેશના પ્રથમ CDSને આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ

CDS બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર આમ લોકો પણ આપી શકશે અંતિમ શ્રદ્ધાંજલિ 10 જવાનોના મૃતદેહનો કરાશે ડીએનએ ટેસ્ટ   દિલ્હી:તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા તેમને અને તેમની પત્નીને સામાન્ય લોકો દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપી શકશે. […]

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

કાશ્મીરના લોકો હવે શાંતિ સ્થપાય તેની આશા સેવી રહ્યાં છે: CDS જનરલ બિપીન રાવત

કાશ્મીરમાં હાલની સ્થિતિને લઇને જનરલ બિપિન રાવતનું નિવેદન કાશ્મીરમાં લોકો હવે શાંતિ ઇચ્છે છે ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને સમજાવવાની જરૂર નવી દિલ્હી: સીમા પરના યુદ્વ વિરામને લઇને જનરલ બિપીન રાવતે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સીમા પર હજુ યુદ્વ વિરામ ચાલુ છે. જે એક સકારાત્મક સંકેત છે. જો કે, ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને […]

સાયબર ટેક્નોલોજીથી ચીન ભારતને મોટું નુકસાન પહોંચાડી શકે છે: જનરલ બિપિન રાવત

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી ચેતવણી સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે તે સાયબર એટેકથી ભારતને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે […]

આર્મીમાંથી 4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઓછા કરાશે: બિપિન રાવત

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતીય સેનામાં 3-4 વર્ષમાં 1 લાખ સૈનિક ઓછા થઇ જશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ બિપીન રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50 હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યુંહતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code