1. Home
  2. sanket

sanket

તો હવે આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો સ્માર્ટફોન્સની યાદી

આગામી 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે વોટ્સએપને સુરક્ષાના કારણોસર આ પગલું લીધુ છે તમે અહીંયા આ સ્માર્ટફોન્સની યાદી ચકાસી શકો છો નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વોટ્સએપના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. આગામી 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ નિષ્ક્રિય થઇ જશે. ગત મહિને વોટ્સએપની પેરેન્ટિંગ કંપની ફેસબૂકે કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ […]

સુપ્રીમમાં સેનાની મહિલા અધિકારીઓની જીત, હવે મળશે સ્થાયી કમિશન

નવી દિલ્હી: હવે સેનામાં 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળશે. સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ કર્યો છે કે, તેઓ આ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ જારી કરે. સાથે જ કોર્ટે 25 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન ના આપવાના કારણો વિશે જાણકારી આપવા પણ કહ્યું છે. સુપ્રીમ […]

રશિયામાં કોરોના બેકાબૂ, 1 સપ્તાહના લોકડાઉનની જાહેરાત

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીથી દસ્તક દીધી છે. ચીનમાં પણ કોરોના બેકાબૂ બનતા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં પણ કોરોના વધ્યો છે. આ વચ્ચે હવે રશિયામાં પણ કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે અને કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સપ્તાહના લોકડાઉનની […]

આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાન સંભાવના, થઇ શકે 20 બેઠક

આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ શકે આ શિયાળુ સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થવાની સંભાવના આ ક્રિસમસથી પહેલા તે સમાપ્ત પણ થઇ જશે નવી દિલ્હી: નવેમ્બરના ચોથા સપ્તાહથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે. સંસદીય સૂત્રો અનુસાર 1 મહિના સુધી ચાલનારા શિયાળુ સત્ર કોવિડ-19ના પ્રોટોકોલાના પાલન સાથે નવેમ્બરના ચોથા સપ્તાહથી શરૂ […]

આતંકવાદના બીજ કોંગ્રેસે કલમ 370 લાગૂ કરીને રોપ્યા હતા: CM યોગી આદિત્યનાથ

યુપીમાં આયોજીત સંમેલનમાં યુપીના સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર આતંકવાદના મૂળ કોંગ્રેસે કલમ 370ને લાગૂ કરીને રોપ્યા હતા સપા સરકારમાં હિંદુઓ પર ખોટા કેસ થયા હતા નવી દિલ્હી: યુપીમાં આયોજીત એક સામાજીક પ્રતિનિધ સંમેલન દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સપા સરકારમાં હિંદુઓ પર […]

અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી જશે ઇટલીના પ્રવાસે, G-20 સંમેલનમાં સામેલ થશે

અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે ઇટલીમાં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલનમાં પણ સામેલ થશે નવી દિલ્હી: અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે જવાના છે. પીએમ મોદી આગામી 29 થી 31 ઑક્ટોબરના રોજ ઇટલીના પ્રવાસે જવાના છે. ઇટલીમાં તેઓ […]

મોંઘવારીમાંથી મળશે રાહત, આ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતન ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે કમરતોડ મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે. આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. આગામી ફેબ્રુઆરી સુધીમાં દાળ, ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે તહેવારો દરમિયાન દેશમાં દાળ તેમજ ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે […]

1 બગથી બિટકોઇનમાં 90 ટકાનું ગાબડું, લોકોના જીવ થયા અદ્વર

બિટકોઇનમાં 90 ટકા ગાબડું પડ્યું લોકોના જીવન અદ્વર થઇ ગયા ટેકનિકલ ક્ષતિને કારણે ભાવ ઘટ્યો નવી દિલ્હી: અત્યારે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને તેમાં પણ સૌથી વધુ બિટકોઇન ટ્રેન્ડિંગ છે. જો કે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન બિટકોઇનમાં 90 ટકાનું ગાબડું પડી જતા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. તે 65,000 ડૉલરથી ઘટીને 8,200 ડૉલર પર આવી […]

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

રશિયાએ તાલિબાનને લઇને આપ્યું આ નિવેદન, ભારત થયું નારાજ

અફઘાનિસ્તાનને લઇને રશિયાના નિવેદનથી ભારત નારાજ અફઘાનિસ્તાનમાં તાલિબાનું રાજ છે તે સત્ય સ્વીકારવું પડશે: રશિયા આ એક વાસ્તવિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને લઇને રશિયાએ એવું નિવેદન આપ્યું છે જેને કારણે ભારતનું ટેન્શન વધ્યું છે. આ નિવેદનને લઇને ભારત ચિંતિત છે. અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા પર ભારતને સામેલ કરવા માટે રશિયાને કહેવાયું હતું પરંતુ રશિયાએ તેની અવગણના […]