1. Home
  2. sanket

sanket

સારા બજેટની આશાએ માર્કેટમાં ફરી રોનક, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

બજેટ સત્રના પ્રથમ દિવસે સેન્સેક્સમાં રોનક સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ વધારો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઇને બજાર મોટી આશા સેવી રહ્યું છે. જો બજેટ સારુ રહેશે તો આ કારોબારી સપ્તાહ દરમિયાન માર્કેટમાં તેજીનો ઘોડો દોડે તેવી શક્યતાઓ નજરે આવી રહી છે. બજેટ સત્રના […]

રિલાયન્સ જીયોનો દબદબો, હવે BSNLને મ્હાત આપીને વાયર્ડ બ્રોડબેન્ડ પ્રોવાઇડરમાં પ્રથમ ક્રમે

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોનો દબદબો રિલાયન્સ જીયો ભારતની સૌથી મોટી વાર્યડ બ્રોડબેન્ડ પ્રોવાઇડર બની BSNLને પણ પછાડ્યું નવી દિલ્હી: રિલાયન્સ જીયોનો ટેલિકોમ સેક્ટરમાં દબદબો હજુ પણ અકબંધ છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નવેમ્બર 2021ના ડેટા પ્રમાણે જિયોએ વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવામાં સરકારી માલિકીની BSNLને પછાડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાયર્ડ […]

વોટ્સએપ પોતાના આ ઘાંસૂ ફીચર્સથી યૂઝર્સને પ્રદાન કરે છે પૂરી સેફ્ટી

વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક સેફ્ટી ફીચર્સ ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન, એન્ક્રિપ્ટેડ ચેટ્સ જેવા ફીચર્સ આપે છે તેનાથી તમારી ચેટ્સ વધુ સુરક્ષિત બને છે નવી દિલ્હી: વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વર્લ્ડ ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે વોટ્સએપના કેટલાક ખાસ સેફ્ટી ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ. ટૂ સ્ટેપ્સ […]

અમદાવાદના એસ.વી.પટેલ આં.રા.વિમાની મથકે ખાનગી અને નોન શેડ્યુલ ફ્લાઇટ માટે નાગરિક ઉડ્ડયનના ટર્મિનલના સ્વાગતની તૈયારી પૂર્ણ

પ્રવાસીઓની સુખ સુવિધાઓમાં અનેક આકર્ષણો ઉમેરાયા અમદાવાદ, શુક્રવાર: વેપાર, વાણિજ્ય અને નાણાકીય ગતિવિધિનું હબ ગણાતું અમદાવાદ નોન શેડ્યુલ અને ખાનગી ફ્લાઇટ્સ માટે એક ચાવીરુપ ગંતવ્ય સ્થળ છે. જનરલ એવીએશનના ટર્મિનલ ઉપરથી એસ.વી.પી.આઇ.એરપોર્ટ માટે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય  ફ્લાઇટના સંચાલનનો આરંભ  ટ્રાવેલ શેડ્યુલોની અવિરત વધી રહેલી માંગને પૂરી કરવાની દિશામાં થઇ રહેલા પ્રયાસો  પૈકીનું એક મહત્વનું […]

તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ વધારવી છે? તો આ દમદાર એપ્સ કરો ડાઉનલોડ

નવી દિલ્હી: આજે આપણે રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો એટલો વપરાશ કરીએ છીએ કે તેના વગર એક મિનિટ પણ ચાલતુ નથી. દિવસ દરમિયાન આપણે હજારો ફાઇલ્સ, વીડિયો, ઓડિયો, ઇમેજની પારસ્પરિક આપ-લે કરતા હોય છે જેને કારણે સ્માર્ટફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે અને તેનાથી તમારી પરેશાની વધી જાય છે. જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલ […]

સામાન્ય બજેટ પૂર્વે મોદી સરકારનો મહત્વનો નિર્ણય, IIM અમદાવાદમાંથી ભણેલા અનંત નાગેશ્વરનની મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક

બજેટ અગાઉ મોદી સરકારનો મોટો નિર્ણય V Anantha Nageswaranની નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક ભારત સરકારના નાણા મંત્રાલાય દ્વારા આ જાહેરાત કરવામાં આવી નવી દિલ્હી: સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી સરકારે IIM Ahmedabad માંથી ભણેલા V Anantha Nageswaranની નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક કરી છે. ભારત […]

ભારતની ડિજીટલ ઇકોસિસ્ટમ બનશે વ્યાપક, ગૂગલે એરટેલમાં કર્યું $1 બિલિયનનું રોકાણ

ભારતની ડિજીટલ ઇકોસિસ્ટમ હવે મજબૂત બનશે ગૂગલે એરટેલમાં કર્યું 1 બિલિયન ડોલરનું રોકાણ આ ડીલના એલાન બાદ ભારતી એરટેલને શેર્સમાં તેજી નવી દિલ્હી: ભારતમાં ડિજીટલ ઇકોસિસ્ટમને આકાર આપવા માટે હવે ગૂગલ સક્રિય થયુ છે. દેશમાં પરવડે તેવા દરે સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા તેમજ 5જી સર્વિસેઝને લઇને અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ અને ભારતી એરટેલે કરાર કર્યા […]

હવે નાકથી પણ લઇ શકાશે વેક્સિન, આ કંપનીને પરીક્ષણ માટે અપાઇ મંજૂરી

હવે આવી ગઇ નાકથી લેવાય તેવી વેક્સિન DCGIએ ભારત બાયોટેકને નઝલ વેક્સિનના પરીક્ષણ માટે આપી મંજૂરી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે નવી દિલ્હી: કોવિડ સામે સૌથી અસરકારક ગણાતી વેક્સિન આપણે નીડલ મારફતે લઇએ છીએ પરંતુ હવે નાક વાટે પણ વેક્સિન લઇ શકાશે. આ માટે DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરીક્ષણ […]

દેશની દિકરીઓ હવે સૈન્ય સ્કૂલમાં પ્રવેશ લઇ રહી છે, મને ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે: PM મોદી

પીએમ મોદીએ રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીમાં ભાગ લીધો આ દરમિયાન તેઓએ આપ્યું સંબોધન કહ્યું – ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે નવી દિલ્હી:  દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલી યોજાઇ હતી. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન […]

હવે ફિલિપાઇન્સની નેવીમાં પણ જોવા મળશે બ્રહ્મોસ, ભારત પાસેથી 375 મિલિયન ડોલરમાં ફિલિપાઇન્સ બ્રહ્મોસ ખરીદશે

ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ આજે બંને દેશો વચ્ચે 375 મિલિયન ડોલરનો સોદો થશે આ બાદ ફિલિપાઇન્સથી ચીન પણ ડરશે નવી દિલ્હી: ભારતની સૌથી શક્તિશાળી અને ઘાતક બ્રહ્મોસ મિસાઇલ હવે અન્ય દેશોના સૈન્યમાં પણ ધીરે ધીરે સ્થાન બનાવી રહી છે. હવે ફિલિપાઇન્સ તેની નેવી માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી રહ્યું છે. શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code