1. Home
  2. sanket

sanket

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતનો મામલો, સુપ્રીમે આપ્યો ચુકાદો, શરતો ઓછી કરવાની ના પાડી

સરકારી નોકરીમાં SC/ST પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમે આપ્યો ચુકાદો આ મામલે શરતો ઘટાડવાની સુપ્રીમે કરી સ્પષ્ટ મનાઇ કહ્યું – આંકડા વગર નોકરીમાં પ્રમોશન આપી શકાય નહીં નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતમાં શરતોને ઓછી કરવાની મનાઇ કરી દીધી […]

તાતા ગ્રુપ હેઠળ આજથી એર ઇન્ડિયા ભરશે ઉડાન, નવા અંદાજમાં મુસાફરોનું કરાશે સ્વાગત

નવી દિલ્હી: હવે એર ઇન્ડિયા સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે અને હવે તેની કમાન તાતા ગ્રૂપના હાથમાં છે. આજથી તાતા ગ્રૂપના હાથમાં કમાન આવ્યા બાદ હવે તેની એક નવી શરૂઆત થશે. કંપનીના એરક્રાફ્ટ તાતા ગ્રૂપ હેઠળ ઉડાન ભરશે. ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં […]

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને બ્રેક, રિકવરી સાથે સેન્સેક્સ ખુલ્યો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને બ્રેક સેન્સેક્સમાં રિકવરી જોવા મળી સેન્સેક્સ 58000ને પાર નવી દિલ્હી: સતત ચાર દિવસથી શેરબજારમાં જોવા મળેલી મંદીને બ્રેક લાગી છે અને આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રિકવરી સાથે ઓપન થયું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યાં છે. સેન્સેક્સ આજે 57,795.1ની સપાટી પર ખુલ્યો હતો જે […]

મેક ઇન ઇન્ડિયા: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન 2026 સુધીમાં 300 અબજ ડોલર થવાની સંભાવના

ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની માંગ વધી વર્ષ 2026 સુધીમાં ઉત્પાદન 300 અબજ ડોલરને પાર થવાની સંભાવના ઉદ્યોગ સંસ્થા આઇસીઇએ તેના અહેવાલમાં વ્યક્ત કરી આ સંભાવના નવી દિલ્હી: એક તરફ ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા માટે સતત પ્રયાસરત છે અને પ્રોત્સાહન આપી રહી છે અને બીજી તરફ ભારતના વપરાશને ધ્યાનમાં રાખીને હવે વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ ભારતમાં […]

આકાશગંગામાં જોવા મળ્યું ગૂઢ ઓબ્જેક્ટ, જે 18 મિનિટે રેડિયો તરંગો છોડે છે, સંશોધકો પણ દંગ

નવી દિલ્હી: આપણી આકાશગંગા અનેક પ્રકારના રહસ્યોથી ગૂઢ છે. તે ગૂઢ છે અને રહસ્યમયી છે. આકાશગંગામાં ઓસ્ટ્રેલિયન સંશોધકોને એક વિચિત્ર ડરામણી વસ્તુ મળી આવી છે. આ વસ્તુ દર 3 કલાકે રેડિયો ઉર્જાનો એક મોટો વિસ્ફોટ કરે છે. પોતાના સ્નાતકના થીસિસ પર કામ કરી રહેલા વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ સૌથી પહેલી વખત આ વસ્તુ જોઇ હતી. વાત […]

સ્પેસમાં ચાલબાજ ચીનની નવી ચાલ, વિશ્વની જાસૂસી માટે કરી રહ્યું છે આ કરતૂત

નવી દિલ્હી: ચાલબાજ ચીન તેની વિસ્તારવાદ સહિતની કેટલીક નીતિઓને કારણે પહેલાથી જ કુખ્યાત છે અને વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયાસો કરતું રહે છે. ચીન જાસૂસી માટે પણ કુખ્યાત છે. હવે, ચીન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 13,000 ઉપગ્રહો દ્વારા મેગાકોન્સ્ટેલેશન તૈયાર કરી રહ્યું છે. આ નેટવર્ક ચાઇનીઝ 5G મોબાઇલ ઇન્ટરનેટ એક્સટેન્શન કેનેરનો ભાગ હોવાનું […]

હવે વોટ્સએપ વધુ સુરક્ષિત રહેશે, 6 ડિજીટના પિન વગર લોગિન નહીં કરી શકો

હવે વોટ્સએપ થશે વધુ સુરક્ષિત 6 ડિજીટના પિન વગર થઇ શકશે લોગિન વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનમાં મળશે સુવિધા નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ પ્રચલિત મેસેજિંગ એપ હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપથી આજે લોકો ચેટિંગ, મેસેજ, વીડિયો અને ઓડિયો કોલિંગ સહિતની સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યાં છે. હવે તમારા વોટ્સએપ એકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે […]

ભારત-મધ્ય એશિયા સમિટ, પીએમ મોદીએ કહ્યું – આગામી વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું પડશે

નવી દિલ્હી: ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું. પીએમ મોદીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને મધ્ય-એશિયાઇ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફળદાયી 30 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. અમારા સહયોગે છેલ્લા ત્રણ દાયકામાં ઘણી સફળતાઓ પ્રાપ્ત કરી છે. હવે આ નિર્ણાયક તબક્કે, આપણે આવનારા વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું જોઇએ. પ્રાદેશિક […]

આખરે સત્તાવાર રીતે મહારાજાની ‘ઘરવાપસી’, તાતા ગ્રૂપને સોંપાઇ એર ઇન્ડિયાની કમાન

આખરે સત્તાવાર રીતે એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપને સોંપાઇ હવેથી એર ઇન્ડિયાના નવા માલિક તાતા ગ્રૂપ છે તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: આખરે 19 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપના હાથમાં આવી છે. આ અંગે વાત કરતા DIPAMના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, એર ઇન્ડિયામાં સરકારનો સમગ્ર […]

SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, હવે બેંક FD પર મળશે વધુ વ્યાજ

જો તમે પણ SBIના ખાતાધારકો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે SBIના ખાતાધારકોને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર હવે 5.1 ટકા વ્યાજ મળશે. SBIએ FDના વ્યાજદરમાં જે વધારો કર્યો છે તે 15 જાન્યુઆરીથી લાગુ થયો છે. 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર વ્યાજ 5.1 ટકા હશે. SBI લોંગ ટર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code