Site icon Revoi.in

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત કોઈથી અજાણ નથી કે બીજેપી એડી ચોંટીનું જોર લગાવીને પોતાની પાર્ટી મજબૂત કરવામાં સફળ રહી છે ત્યારે આજે ગૃહમંત્પી અનમિત શાહ મેધાલયના તુરામાં જાહેરસભાને સંબોધતા જોવા મળશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન  મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં તુરા ખાતે જાહેર સભાને સંબોધશે. અમિત શાહ મેઘાલયના તુરામાં ડોન બોસ્કો સ્કૂલના રમતના મેદાનમાં યોજાનારી ભાજપની રેલીને સંબોધિત કરશે.