Site icon Revoi.in

બોલિવૂડ શેહનશાહ અમિતાભ બચ્ચનને હેદરાબાદમાં શૂટિંગ દરમિયાન પાસળીમાં થઈ ઈજા

Social Share

મુંબઈઃ- મેગાસ્ટાર અભિતાભ બચ્ચન દર્શકોના ખૂબજ ફેવરિટ એક્ટર છે. આટલી ઉમંરે પણ તેઓ સતત એક્ટિવ રહે છે હાલ પણ તેઓ  હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ માં વ્દયસ્રત છે ત્મિયારે તેમને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યાયા છએ.

જાણકારી પ્નરમાણે  બિગ બી  હેદરાબદમાં શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અમિતાભ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યો હતો.

તેમને અકસ્માત બાદ ઈજા થતા તરત  ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું  હતું. હૈદરાબાદમાં સારવાર બાદ અભિનેતા તેના ઘરે પાછા ફર્યો છે. જે પછી ફિલ્મનું શૂટિંગ આ ક્ષણે બંધ થઈ ગયું છે. આ બાબત  અગેં પોતે અમિતાભ  બચ્ચને બ્લોગ લખીને  પોતાના ચાહકો સાથે આ માહિતી શેર કરી છે. તેમને આઈ ઈજા પાસળીમાં થઈ છે.

બિગબીની આ ફિલ્મ પ્રોજેક્ટ કે માં મુખ્ય ભૂમિકામાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છે. અમિતાભ બચ્ચન હવે ઠીક છે અને ઘરે આરામ કરી રહ્યો છે. કહેવામાં આવ્યું છે કે તેઓની પાંસળીની કોમલાસ્થિ ફાટી ગઈ હતી અને જમણા પાંસળીની સ્નાયુ ખેંચાઈ હતી. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બિગ બીને હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.

Exit mobile version