Site icon Revoi.in

અભિનેતા આયુષ્માન ખુરાના અપકમિંગ ફિલ્મ ‘ડોક્ટર જી’ ના શૂટિંગમાં  વ્યસ્ત – પ્રયાગરાજના જીમમાં વર્કઆઉટ કરતો ફોટો કર્યો શેર

Social Share

મુંબઈઃ બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ “ડોક્ટર જી’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આયુષ્માન ખુરાના, ભોપાલમાં તેનું શૂટિંગ પૂરું કર્યા પછી, હવે અલ્હાબાદ પહોંચ્યા છે, જે હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય  રહ્યું છે. આ ફિલ્મનું બીજું શેડ્યૂલ અહીં શૂટ થવાનું છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અલ્હાબાદના એક જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

આ.ુશ્માન ખુરાનાએ પોતાના જીમના ફોટો પર જે કેપ્શન લખ્યું છે શાયરાના અંદાજમાં તે કંઈક આવું લખ્યું છે.આ ફોટો શેર કરતા આયુષ્માન ખુરાનાએ કેપ્શનમાં લખ્યું છે, કે ‘લાલ ઈંટો વાળી દિવાલો. અડઘા વાદળોથી ઢંકાયેલો તડકો અઁદર આવી રહ્યો છે.હું હોમમેડ શેકનો સ્વાદ માણી રહ્યો છું. આ વીકેન્ડનું લેટેસ્ટ સોંગ ચાલી રહ્યું છે. મારા જીવનની રેન્ડમ રિઘમને કારણે, હું પેંડમિક અટલ્ ક્ મહામારીનો સામનો કરી રહ્યો છું. આ તો એક શબ્દ પણ નથી. રેન્ડમ. લખતી વખતે, તેની નીચે એક રેડ લાઈન આવી ગઈ. પરંતુ શું આપણે અહીં મુસાફરી કરતી વખતે આપણી પોતાની લાઇન અને પોતાનો રસ્તો બનાવવા માટે નથી? તમને કહ્યું નહોતું, મુસાફરી કરતી વખતે અમે પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે. ઇન્કલાબ અલ્હાબાદ!

આયુષ્માન ખુરાનાના આ ફોટાને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. અનેક ફેન્સ કોમોન્ટ કરી રહ્યા છે, કેટલાક યૂઝર્સ તેમને આ જગ્યાના ફૂટ અને પ્લેસ વિશે જાણકારી આપી રહ્યા છે, આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડોક્ટર જી એક મેડિકલ સંસ્થાના કેમ્પસ પર આધારિતફિલ્મ  હશે, જેમાં રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Exit mobile version