Site icon Revoi.in

કેનેડાએ જમ્મુ કાશ્મીરને લઈને ટ્રાવેલ  એડવાઈઝરી જારી કરી – કહ્યું ‘યાત્રા કરવાથી બચવું જોઈએ’

Social Share

દિલ્હીઃ કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને ટ્રાલેવ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કેનેડાની  ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવી જોઈએ.”

કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની અંદર કે તેની અંદરની મુસાફરીનો સમાવેશ થતો નથી.