પીએમ મોદીએ જમ્મુમાં કોંગ્રેસ, પીડીપી અને એનસી ઉપર કર્યાં આકરા પ્રહાર
જમ્મુઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવુ ભારત છે અને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય […]