Site icon Revoi.in

મધ સાથે તજ આરોગ્યને બનાવે છે સ્વસ્થ્ય, જાણો આ બન્નેનું મિશ્રણ કેટલું ફાયદાકારક

Social Share

પ્રાચીન કાળથી જ રસોી ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓને આર્યુવેદિક દવાો તરીકે ઉપયોગમાં લેવાય છે, ત્યારે ઘણા બધા એવા મસાલાઓ છે કે જે આજે પમ આપણ ેતેનો દવા કરીકે ઉપયોગ કરીએ છે, ખાસ કરીને જ્યાપે આપણાને શરદી ખાસી થતી હોય ત્યારે પહેલા આપણે ઘરેલું સારવાર કરીએ છીએ ત્યાર બાદ જો ફર્ક ન પડે ત્યારે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ, જેમ મેથી ,અજમો. હરદળ ,લવિંગ,મરી જેવા મસાલાઓ આપણે ખાસ ગળાની તકલીફને અથવા તો ખાસી શરદીને દૂર કરવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તેજ રીતે તજ પણ ખૂબ જ ગુણકારી છે આ સાથે જ જો તજનો પાવડર બનાવીને તેને એક ચમચી મધ સાથે લેવામાં આવે તો તેના ગુમ બમણી થાય છે. આ મિશ્રણ ઘણઈ બીમારી મટાડવામાં કરાગાર સાબિત થાય છે.

જાણો તજ પાવડર સાથે મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ