Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે124 ઉમેગદવારોની પ્રથમ યાદી રજૂ કરી

Social Share

બેંગલુરુઃ- કર્ણટાક વિધાનસભઆની ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડી ચૌટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને જો બીજેપીની વાત કરવામાં આવે તો પીએમ મોદી સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના 124 ઉમેદવારોનું લીસ્ટ આજરોજડ શનિવારે જારી કરી દીધુ છે.

 કોંગ્રેસ પાર્ટીએ શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને રાજ્ય પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમારના નામ પણ સામેલ જોવા મળ્યા છે.
જૂઓ 124 ઉમેદવારોનું આ લીસ્ટ
જાણકારી પ્રમાણે  પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણા બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી છે. જ્યારે ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ મેંગલોર યુટીના અબ્દુલ ખાદર અલી ફરીદ. શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઇર્શાદ, ગાંધીનગરથી દિનેશ ગુંડુ રાવ, વિજય નગરથી એમ કૃષ્ણમપ્પા અને બેલ્લારી અનામત બેઠક પરથી બી નાગેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે.