1. Home
  2. Tag "Karnataka assembly elections"

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ મતગણતરીના પ્રારંભથી જ ભાજપ અને જેડીએસથી કોંગ્રેસ આગળ

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે તા. 10મી મેના રોજ 72 ટકાથી વધારે મતદાન થયું હતું. દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસ અન્ય રાજ્યકીય પક્ષોથી આગળ ચાલી રહી હતી. દરમિયાન ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 110 સીટો પર, ભાજપ 71 સીટો પર અને જેડી(એસ) 23 સીટો પર […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ 2615 ઉમેદવારોના EVMમાં સીલ, 13મીએ મતગણતરી હાથ ધરાશે

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂર્ણ થતા 2615 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. સાંજના 5 કલાક સુધીમાં લગભગ 66 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એકદંરે 70 ટકા જેટલુ મતદાન થયાનું મનાઈ રહ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન અનુસાર, સાંજે 5 […]

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે124 ઉમેગદવારોની પ્રથમ યાદી રજૂ કરી

કોંગ્રેસે જારી કર્યું 124 ઉમેદવારોનું લીસ્ટ કર્ણાટચક વિઘાનસભા ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ બેંગલુરુઃ- કર્ણટાક વિધાનસભઆની ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડી ચૌટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને જો બીજેપીની વાત કરવામાં આવે તો પીએમ મોદી સતત કર્ણાટકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના 124 ઉમેદવારોનું લીસ્ટ આજરોજડ શનિવારે જારી કરી દીધુ છે.  કોંગ્રેસ પાર્ટીએ શનિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code