Site icon Revoi.in

લીલા કાંદાનું સેવન હાર્ટ, આંખો અને પેટની સમસ્યામાં આપે છે રાહત- જાણો તેમાં રહેલા ગુણધર્મો અને તેના ફાયદા

Social Share

 

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે  લીલા પાન વાળા શાકભાજી સ્વાસ્થ માટેનો ખજાનો કહેવામાં આવે છે,ડોક્ટરો તથા ડાજયટીશિયન મોટા પ્રમાણમાં શાકભાજીના સેવનની સલાહ કરતા હોય છે,અનેક પ્રકારની ભાજીથી લઈને લીલું લસણ લીલા ધાણા અને લીલા કાંદા સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે, લીલી ડુંગળીની જો વાત કરવામાં આવે તો તે સલાડથી લઈને શાકભઆજીમાં નાખવાથી લઈને અનેક રીતે ઉપયોગી બને છે, લીલી ડુંગળીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ સમાયેલો હોય છે જે કોશિકાઓની ક્ષતિ રોકે છે.