Site icon Revoi.in

કીવીનું સેવન કરવાથી શરીરની આ સમસ્યાઓમાંથી મળશે છૂટકારો – જાણો તેના ફાયદા

Social Share

આમ તો બધા જ ફળ ફળાદી શરીર માટે સારા ગણાય છે, દરેક ફળનો અલગ અલગ ગુણ હોય છે,ખાસ કરીને બીમાર હોઈએ ત્યારે મોટે ભઆગે અનાજનો ત્યાગ કરીને આપણે ફળો પર આખો દિવસ પસાર કરીએ છીએ, કારણ કે અનેક ફળોમાં અનેક ગુણઘર્મો સમાયેલા છે જે શરીરમાં જરીરી તમામ તત્વો પુરા પાડે છે.

કીવી આમ તો  દરેક ઋતુમાં મળતુ ફળ છે. હા એ વાત સાચી કે તે ઓછા પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિક લાગે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.કીવીમાં  100 ગ્રામ કિવીમાં 61 કેલરી, 14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઇબર, 25 માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલા છે. જો શરીરમાં સેલ્સની ઉણપ થઇ જાય તો ડોક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે. તે સિવાય કીવી ખાવાથી કેટલીક અન્ય બિમારીઓ પણ દૂર કરી શકાય છે.

કીવી ખાવાના અનેક ફાયદાઓ

સાહિન-