Site icon Revoi.in

તકમરિયા નું સેવન પેટની ચરબીથી લઈને પેટ ની બળતરાને કરે છે દૂર

Social Share

 

ફાલુદામાં જોવા મળતા જેલી બી તકમરીયા ખૂબજ ઉપયોગી છે, જેની તાસિર ઠંડી ગણવામાં આવે છે, અને એટલે જ દરેક પીણામાં તેને નાખવામાં આવે છે, ખાસ કરીને લીબું સિકંજીમાં પણ તકમરીયાનો ઉપયોગ થાય છે.તકમરીયા પેટની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે

તકમરીયા અન્ટીઓક્સીડન્ટ ગુણ સમાયેલ છે, તેમજ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્સિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામીન્સના કારણે તે અનેક રીતે શરીર માટે મહત્વ ધરાવે છે.

તકમરીયાના ફાયદાઓ