Site icon Revoi.in

કોરોનાના કેસોમાં ફરી વધારો – દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો  2,364 નવો કેસો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત થી ચૂકી છએ આવી સ્થિતિમાં હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના છૂટાછવાયા કેસો આવી રહ્યા છે જેણે દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યામાં વધારો કર્યો છે, જો ગઈ કાલની સરખામણીની વાત કરીએ તો ગઈ કાલ કરતા આજે નોંધાયાલે કેસોમાં 29 ટકાનો વધારો નોંધાયો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2 હજાર 364 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે., કોરોનાથી બચાવવા માટે છેલ્લા 24 કલાકમાં 13,71,603 લોકોને રસી આપવામાં આવી છે,

જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો હાલ ભારતમાં હાલમાં 15 હજાર 419 સક્રિય કોરોના દર્દીઓ જોવા મળે છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 228 લોકોમાં ઘટાડો થયો છે.આ સાથે જ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યાની જો વાત કરવામાં આવે તો , છેલ્લા 24 કલાકમાં કુલ 2 હજાર 582 લોકોએ કોરોના સંક્રમણને માત આપી છે.

Exit mobile version