1. Home
  2. Tag "CORONA"

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

ભારત, અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધારે મોત કોરોના માટે અમેરિકાએ ચીનને ઠરાવ્યું જવાબદાર દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રાપ્ત […]

કોરોના રસીકરણ અભિયાનઃ દેશમાં અત્યાર સુધી 27.23 કરોડ ડોઝ લગાવાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 27 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની બે રસીના સફળ પરિક્ષણ બાદ તા. 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. તે બાદ […]

ભારતઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને AIIMSના ડાયરેકર ગુલેરિયા આપી ચેતવણી

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થયો છે અને કોરોનાના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એઈમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ આગામી 6થી 8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતાઓ વ્યક્ત કરીને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન […]

भारत में कोरोना संकट : एक्टिव केस 74 दिनों बाद सबसे कम, रिकवरी दर बढ़कर 96.16%

नई दिल्ली, 19 जून। भारत में आगामी अक्टूबर तक कोविड-19 की तीसरी लहर आने की चर्चाओं के बीच दूसरी लहर का प्रकोप लगातार कम हो रहा है। इसका अंदाजा सहज ही लगाया जा सकता है कि नए संक्रमितों की दैनिक संख्या में गिरावट के बीच एक्टिव केस जहां 74 दिनों बाद सबसे कम दर्ज किए […]

नहीं रहे ‘उड़न सिख’ मिल्खा सिंह, पत्नी की मृत्यु के 5 दिन बाद कोरोना पीड़ित महान धावक ने ली अंतिम सांस

चंडीगढ़, 19 जून। ‘उड़न सिख’ के नाम से मशहूर और देश के महान एथलीटों में एक वयोवृद्ध मिल्खा सिंह का शुक्रवार की देर रात निधन हो गया। परिवार के प्रवक्ता ने जानकारी दी कि कोरोना पीड़ित 91 वर्षीय मिल्खा सिंह ने चंडीगढ़ पीजीआई में रात 11.30 बजे अंतिम सांस ली। उनके निधन के साथ ही भारतीय खेल […]

કોરોનાના કેસમાં ઘટાડો થતાં અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 99 બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં એક સમય એવો હતો કે, કોરોનાનો ભોગ બનેલા દર્દીઓને સરકારી કે ખાંનગી હોસ્પિટલોમાં બેડ મળતી નહતી, ઘણા દર્દીઓને ઓક્સિજન મળતો નહતો, રેડસિમીર સહિતની દવાઓ દર્દીઓને મળતી નહતી. અને કેસ એટલા બધા વધ્યા હતા કે કોણ કોની ખબર પૂછે એવો ઘાટ સર્જાયો હતો. જોકે છેલ્લા સવા મહિનાથી કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે. […]

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાની ઝડપમાં થશે વધારો, 21 જૂનથી સેન્ટર પર 18થી 44ની વયના લોકો માટે વોક–ઇન–વેક્સિનેશન શરૂ થશે

અમદાવાદ: દેશભરમાં તથા ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. હવે એમાં એક વધારે પગલુ લેવામાં આવ્યુ છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 21 જૂન સોમવારની બપોરે ત્રણ કલાક પછી સમગ્ર રાજ્યના […]

ફેશન રાખવી પડી શકે છે ભારે, લાંબી દાઢી રાખનારા કોરોનાથી જલ્દી થઈ શકે છે સંક્રમિત

કોરોનાકાળમાં અમૂક ફેશન રાખવી પડી શકે ભારે લાંબી દાઢી રાખનારા જલ્દી સંક્રમિત થઈ શકે છે અભ્યાસમાં થયો ખૂલાસો કોરોનાવાયરસથી બચવા માટે અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. લોકોને સંક્રમિત થતા બચાવવા માટે અનેક પ્રકારની ગાઈડલાઈન અને સૂચનાઓ પણ આપવામાં આવી છે પણ હવે એક અભ્યાસમાં એવુ સામે આવ્યું છે કે જે દાઢી રાખનારા લોકોમાં ચિંતાનો […]

કોરોના વાયરસના એક પછી એક વધતા પડકાર, હવે 29 દેશમાં મળ્યો નવો વેરિયન્ટ

કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો 29 દેશોમાં મળી આવતા ચિંતામાં વધારો નવા વેરિયન્ટનું નામ ‘લેમ્ડા’ નવી દિલ્લી: કોરોનાવાયરસના કારણે વિશ્વના તમામ લોકો હેરાન-પરેશાન છે. લોકોને ખબર નથી પડી રહી કે કોરોનાના સંક્રમણથી ક્યારે છૂટકારો મળે. ત્યારે આવા સમયમાં હવે વધુ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘લેમ્ડા’ 29 દેશોમાં […]

ફલાઈંગ શીખ તરીકે જાણીતા પૂર્વ દોડવીર મિલ્ખા સિંહનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

ફલાઈંગ શીખ મિલ્ખા સિંહનું નિધન 91 વર્ષની વયે જિંદગીથી હારી જંગ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યા –પીએમ ચંદીગઢ: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે. ચંદીગઢની  પીજીઆઇ હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા એક મહિનાથી કોરોના સામે જજુમી રહ્યા હતા. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ […]